પીએમની સુરક્ષાના કેસમાં તપાસ કરતા ન્યાયાધિશ ઇન્દુ મલ્હોત્રાને શીખ ફોર જસ્ટિસ સંગઠને આપી હતી ધમકી
દિલ્હીઃ- પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલાનીતપાસ કરનારી પેનલનું નેતૃત્વ કરનાર પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીઓ મળી હોવાના સમાટાર મળ્યા હતા ત્યારે હગવે આ ઘમકી કોણે આપી હતી તે અંગેની વિગતવાર માહિતી ,ામે આવી છે. જો આ મામલે મિરર નાઉના રિપોર્ટની વાત માનવામાં આવે તો જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકીભર્યો ફોન આ ધમકીઓ પાછળ […]