અમદાવાદના ઔદ્યોગિક એકમોના હજારો કર્મચારીઓ-શ્રમયોગીઓએ લીધો ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ
ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ ઓદ્યોગિક એકમોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદના 50 હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓ ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત 50થી વધુ ઔદ્યોગિક એકમો સાથે મતદાન જાગૃતિ અંગેના […]