1. Home
  2. Tag "industry"

મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દેશના મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી છે. મેડટેકના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે સરકારની રૂ. 500 કરોડની નવી યોજના માત્ર સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે નહીં પરંતુ આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે. તબીબી ઉપકરણ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

પ્રદુષણો ફેલાવતા ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી

લોકોને સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પીવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ એકમને બંધ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અપીલ સર્વોચ્ચ અદાલતે અપીલ ફગાવી નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે ટકાઉ વિકાસના સિદ્ધાંતને યથાવત રાખતા અને પ્રદૂષિત ઉદ્યોગો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, લોકોને સ્વચ્છ હવા શ્વાસ લેવાનો, સ્વચ્છ પાણી પીવાનો અને રોગમુક્ત જીવન જીવવાનો અધિકાર […]

ઉકાઈ ડેમઃ સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ

સુરતઃ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જે તેની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજી કિટ્સ ઉદ્યોગ પડી ભાંગ્યો, અનેક લોકો બેરોજગાર બન્યા

અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવ ઓછા હતા ત્યારે અનેક વાહનચાલકોએ પોતાની પેટ્રોલ કારને સીએનજીમાં તબદીલ કરાવતા હતા. અને મોટાભાગના પેટ્રોલ સંચાલિત જુના વાહનો સીએનજીમાં તબદીલ થયા હતા. ત્યારબાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થવા લાગ્યો અને તેના ભાવ પેટ્રોલ નજીક પહોંચી જતાં સીએનજી કિટ્સ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં એક સમયે કારમાં […]

સાવરકુંડલાના વજન કાંટાના ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ, અનેક કારખાનાને તાળાં લાગવાની શક્યતા

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા શહેર વજનકાંટા ઉદ્યોગનું સૌથી મોટું હબ છે. જોકે, કોરોના કાળ બાદ આ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સાવરકુંડલા શહેરમાં 20થી 25 હજાર જેટલા કારીગરોને રોજગારી પુરી પાડતો વજન કાંટા ઉદ્યોગમાં 200 ઉપરાંત કાંટાના કારખાનાઓ આવેલા છે. જેમાં તોલમાપમાં વપરાતા વજન કાંટોઓ બનાવવામાં આવે છે. ત્યારે કાચા માલમાં થયેલા તોતિંગ ભાવ વધારાના કારણે […]

સરકારની નીતિરીતિને લીધે મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યો, સીએમને રજુઆત

મોરબીઃ દેશમાં એક સમયે પેટ્રોલ-ડીઝલનાં તોતિંગ ભાવ વધારાને લીધે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક રાહત આપતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ અગાઉ પેટ્રોલ-ડીઝલના કારણે જે ચિજવસ્તુઓમાં ભાવ વધારો થયો હતો એમાં કોઈજ ઘટાડો કરાયો નથી એટલે મોંઘવારીએ માઝા મુકી છે જેની સામે આમઆદમીએ જીવન જીવવું મુશકેલ બન્યું […]

રાજકોટમાં સોનાના આભૂષણો બનાવતા ઉદ્યોગમાં તેજી, પ્રતિદિન એક લાખ દાગીના બને છે

રાજકોટઃ કોરોનાના કપરા કાળ બાદ સરકારે નિયંત્રણો હળવા કરતાં રોજગાર ધંધા રાબેતા મુજબ બન્યા છે. જેમાં દિવાળીથી દરેક ધંધામાં તેજી જોવા મળી રહી છે. હાલ લગ્નસરાની સીઝન હોવાથી જવેલર્સ અને સોના-ચાંદીના વેપારીઓમાં ચમક જોવા મળી રહી છે. લગ્ન સિઝનને કારણે હાલમાં પણ માર્કેટમાં ખરીદી અને રોનક જોવા મળી રહી છે. હાલમાં રાજકોટમાં રોજના 1 લાખ […]

નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો

મોરબીઃ શહેરમાં અને આજુબાજુના વિસ્તારોમાં અનેક ફેકટરીઓ અને કારખાના ધમધમમી રહ્યા છે. મોરબી એ સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે. સીરામીક પ્રોડક્ટના ઉત્પાદન માટે ગુજરાત ગેસ કંપનીનો નેચરલ ગેસ ઉપયોગમાં લેવામાં આવે છે જો કે, 36 દિવસમાં ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે જે હજુ સિરામિક ઉદ્યોગકારો સહન કરી શક્યા નથી તેવામાં આગામી પહેલી […]

ડોલર સામે રૂપિયો નબળો પડતા અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગશે

ભાવનગરઃ કોરોનાના કાળ બાદ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગમાં તેજી આવી હતી. પણ આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલર સામે ભારતીય ચલણ રૂપિયામાં સતત વર્તાઇ રહેલી નબળાઇની અસર અલંગના વ્યવસાય પર પડી રહી છે. બીજી તરફ હરિફ દેશો પણ અલંગથી વધુ ભાવ ખર્ચી અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી નફાકારતા ધરાવતા જહાજોનો પુરવઠો હરિફ દેશો તરફ ફંટાય રહ્યો છે. પરિણામે આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code