1. Home
  2. Tag "infection"

વરસાદમાં ભીના થયા પછી શું કરવું અને શું ન કરવું, અહી જાણો….! નહીંતર પડી શકો છો બીમાર.

વરસાદ અને રોગો ભેગા થાય છે. આ ઋતુમાં શરદી, ખાંસી અને તાવ સામાન્ય થઈ જાય છે. બહાર જતી વખતે કે ઘરે પાછા ફરતી વખતે અચાનક વરસાદ પડે તો આપણે ભીના થઈ જઈએ છીએ. આ પછી, બીમારી સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જોઈએ. જો તમે વરસાદમાં ભીંજાઈને બીમાર ન પડવા માંગતા હોવ […]

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે છે. એકદમ સફેદ કલરનો પેશાબ પણ સારા સ્વાસ્થ્યની નિશાની નથી.

જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો […]

મહિલાઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરશે આ ઉનાળાનું ખાસ ફળ

યુરિન ઈન્ફેક્શનથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. તેનાથી રાહત મેળવવા તે દવાઓનુ સેવન કરે છે. પણ દવાઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે પણ યુરિન ઈન્ફેક્શનથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે એક ફળનું સેવન કરીને આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. ખાસ છે આ ફળનું સેવન ફળોનું સેવન […]

વરસાદમાં પગની રાખો ખાસ કાળજી,ઈન્ફેક્શનથી બચવા સૂતા પહેલા કરો આ 4 કામ

વરસાદની ઋતુમાં પગમાં ઈન્ફેક્શનની સમસ્યા સતત વધી જાય છે. આ ફંગલ ઇન્ફેકશન સરળતાથી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ફોલ્લીઓનું કારણ બને છે. આ સિવાય, આના કારણે તમને ખંજવાળ અને બળતરા થઈ શકે છે, જે તમને લાંબા સમય સુધી પરેશાન કરે છે. એટલું જ નહીં, આ ચેપ એક પગથી બીજા પગ સુધી પણ ફેલાય છે. તેથી, […]

બાળકનું નાક ખેંચવાથી થઈ શકે છે ઈન્ફેક્શન,માતા-પિતાએ ભૂલથી પણ આ કામ ન કરવું જોઈએ

નાના બાળકો એટલા સુંદર હોય છે કે માતા-પિતા તેમને સ્પર્શ્યા વિના રહી શકતા નથી. કેટલીક માતાઓ તેમના બાળકોના નાક ખેંચવાનું શરૂ કરે છે. ક્યારેક મા-બાપને એવું પણ લાગે છે કે બાળકનું નાક ખેંચવાથી તે સુંદર અને તીક્ષ્ણ બની જશે. પરંતુ નિષ્ણાતોના મતે બાળકનું નાક ન ખેંચવું જોઈએ. છેવટે, નિષ્ણાતો શા માટે બાળકના નાકને ખેંચવાનો ઇનકાર […]

આ કારણોથી નાના બાળકોની આંખમાંથી આવે છે પાણી,Infection થી બચાવવા માટે પેરેન્ટ્સ આ રીતે કરો તેમની કેર

નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેઓ ચેપ અને વાયરલ ચેપનો શિકાર બને છે. ઈન્ફેક્શનને કારણે બાળકોમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાંથી એક છે વારંવાર આંખોમાં પાણી આવવું. પાણી આવવાથી બાળકોને પણ આંખમાં દુખાવો થવા લાગે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. બાળકોને આ રીતે વારંવાર પરેશાન થતા જોઈને […]

કોરોનાને લીધે રોગ પ્રતિકારક અને ઈન્ફેક્શનની દવાના વેચાણમાં વધારો, ફાર્મા કંપનીઓને કોરોના ફળ્યો

અમદાવાદઃ કોરોનાનો કપરોકાળ ઘણાને ફાયદો પણ કરાવી આપતો હોય છે. ગુજરાતભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ લોકો રોગ પ્રતિકારક દવાઓ ખરીદી રહ્યા છે. ગુજરાતમાં દેશની સૌથી વધુ અને મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવી રહી છે. રોગ પ્રતિકારક શક્તિની દવાની માગ વધતા આવી કંપનીઓએ દવાના ઉત્પાદનમાં 30 ટકા વધારો કર્યો છે. આ ઉપરાંત […]

સાયટોમેગાલો નામના વાયરસથી 5 લોકો સંક્રમિત, મુશ્કેલીઓ વધવાની સંભાવના

દેશમાં મળ્યા સાયટોમેગાલો વાયરસના પાંચ દર્દીઓ એક દર્દીનું નિપજ્યું મોત દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓને મળની જગ્યાએ લોહી વહેતા થયા દિલ્હી : ફંગસ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓમાં સાયટોમેગાલો વાયરસ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં દેશના પ્રથમ પાંચ દર્દીઓ અહીં દાખલ થયા છે. કોરોનાની સારવાર લીધા પછી આ […]

સામાન્ય માણસની તુલનાએ હેલ્થ વર્કર્સને 3 ગણી વધારે ઝડપે લાગી શકે છે કોરોનાનો ચેપ

હેલ્થ વર્કર્સમાં કોરોના સંક્રમણને લઇને થયું રિસર્ચ સામાન્ય વ્યક્તિની તુલનાએ હેલ્થ વર્કર્સને કોરોનાનો 3 ગણો ખતરો આરોગ્ય કર્મીઓમાં સંક્રમણ ફેલવવાના રેટ્સ અલગ અલગ છે નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં વર્તાઇ રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો તેની લપેટમાં આવી ચૂક્યા છે. આ સંકટકાળમાં પણ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓના પોતાના જીવનની પરવા કર્યા વગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code