એમપોક્સ વાયરસની હવે પાકિસ્તાનમાં દસ્તક, ત્રણ દર્દીઓમાં સંક્રમણ જોવા મળ્યું
ત્રણેય દર્દી તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમપોક્સ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી જાહેર કરી નવી દિલ્હીઃ એમપોક્સ વાયરસે હવે પાકિસ્તાનમાં દસ્તક આપી છે. અત્યાર સુધી તેના કેસ માત્ર આફ્રિકામાં જ જોવા મળતા હતા પરંતુ હવે તે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહ્યા છે. એમપોક્સ ચેપનો પુષ્ટિ થયેલ કેસની જાણ કરનાર […]