1. Home
  2. Tag "inflation"

મોંધવારીનો માર:સિમેન્ટના ભાવમાં થયો વધારો,30 થી 50 રૂપિયા મોંઘી થઈ સિમેન્ટની થેલી

સિમેન્ટના ભાવમાં 12 ટકાનો વધારો સિમેન્ટની થેલી 30 થી 50 રૂપિયા મોંઘી થઈ સામાન્ય માણસથી લઈને સરકારના બજેટને અસર થશે દિલ્હી:દિનપ્રતિદિન વધતી મોંધવારીથી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.પેટ્રોલ-ડીઝલથી લઈને જીવન જરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યાં હવે આમ જનતાને મોંધવારીનો વધુ એક ફટકો લાગવા જઈ રહ્યો છે.હવે મકાન બનાવવા માટે વપરાતી સિમેન્ટમાં […]

વધતી મોંઘવારીનો વધુ એક ઝટકો લાગશે,ઘર બનાવવા માટે વપરાતી સિમેન્ટના ભાવ વધારાની તૈયારી

મોંઘવારીનો લાગશે વધુ એક ફટકો  ઘર બનાવવું થશે મોંઘુ  સિમેન્ટના ભાવ વધારાની તૈયારી વધતી મોંઘવારીનો વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે,એક રિપોર્ટ અનુસાર સિમેન્ટ કંપનીઓ ભાવ વધારો કરવા જઈ રહી છે.ઈંધણના વધતા ભાવને કારણે ખર્ચમાં ઉછાળાને ઓછા કરવા માટે સિમેન્ટ કંપનીઓ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.કંપનીઓ પ્રતિ બેગ 50 રૂપિયા વધારી શકે […]

દૂધના ભાવમાં ફરી વધારો કરવાની તૈયારી,અમૂલના MDએ આપ્યો મોટો સંકેત 

જનતાને લાગશે મોંઘવારીનો વધુ ઝટકો દૂધના ભાવમાં ફરી વધારો કરવાની તૈયારી અમૂલના MDએ આપ્યો મોટો સંકેત   દિલ્હી:ખાદ્યપદાર્થોથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલેથી જ મોંઘવારીથી ત્રસ્ત દેશની સામાન્ય જનતાને આમાંથી રાહત મળવાની આશા નથી.બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે જનતાને મોંઘવારીનો વધુ આંચકો મળવાનો છે.આ અંગેનો પ્રથમ સંકેત અમૂલના એમડી […]

રાજકોટ :સિંગતેલ અને કપાસિયા તેલ થયું મોંધુ,જાણો જનતા પર કેટલો બોજો પડશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો 4 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભાવ રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર રાજકોટ:દિવસે ને દિવસે મોંધવારી વધી રહી છે.વધતી જતી મોંધવારીએ ઘર ચલાવવું મુશ્કેલ બનાવી દીધું છે.આ પહેલા પેટ્રોલ-ડીઝલ,ગેસ,શાકભાજી અને કઠોરના ભાવમાં વધારો જોવા મળ્યો ,ત્યાં હવે ફરી ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો […]

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો,શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો

સામાન્ય જનતાના બજેટ પર પડ્યો ફટકો શાકભાજી બાદ હવે કઠોરના ભાવમાં વધારો કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો અમદાવાદ:જીવનજરૂરિયાની વસ્તુમાં મોંધવારીએ માજા મૂકી છે.હાલમાં શાકભાજીમાં વધેલા ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યાં છે.ત્યાં હવે કઠોરના ભાવમાં પણ એકાએકનો વધારો કરવામાં આવ્યો છે.કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી […]

પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ […]

મોંઘવારીનો માર, મસાલામાર્કેટમાં પણ જોવા મળ્યો જોરદાર વધારો

મસાલા માર્કેટમાં મોંઘવારીનો માર મસાલા મોંઘાથતાં ગૃહણીઓમાં દેકારો મસાલાના ભાવમાં 20થી 25 ટકા ભાવવધારો રાજકોટ: મોંઘવારી હવે મસાલા માર્કેટમાં પણ જોવા મળી છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો હાલ મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, તેલ, દૂધ એમ તમામ જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ હાલ વધ્યા છે. એવામાં હવે મસાલા પણ મોંઘા થયા છે જેને લઈને […]

મોંધવારીનો માર: સર્ફ-સાબુ અને પાવડરના ભાવમાં સતત બીજી વખત થયો વધારો

 વધતી મોંઘવારીએ લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો સર્ફ-સાબુ અને પાવડરના ભાવમાં બીજી વખત વધારો HULએ સતત બીજા મહિને ભાવમાં કર્યો વધારો દિલ્હી :સતત વધી રહેલી મોંઘવારી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલ બાદ હવે સાબુ, સર્ફ, ડીશવોશ જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.હકીકતમાં, દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) […]

માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચ ઉપર પહોંચવાની શક્યતા, RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરપાર ના કર્યો

નવી દિલ્હીઃ દેશની જનતા અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે જનતાને વધુ એક ઝટકો લાગી શકે છે. માર્ચના અંત સુધીમાં મોંઘવારી તેની ટોચે પહોંચવાની સંભાવના આરબીઆઈના ગવર્નરે વ્યક્ત કરી છે. એટલું જ નહીં લોન પણ અત્યારે સસ્તી થવાનો કોઈ એંધાણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આનો અર્થ […]

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code