Akasa Air ડેટાનો ભંગ, મુસાફરોની અંગત માહિતી લીક
દિલ્હી:તાજેતરમાં શરૂ થયેલી એરલાઇન Akasa Air ના ડેટાના ભંગનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,એરલાઇનના મુસાફરોની અંગત માહિતી કેટલાક અનધિકૃત લોકો દ્વારા એક્સેસ કરવામાં આવી રહી હતી.રવિવારે, એરલાઈને માફી માંગી અને કહ્યું કે ઘટનાની જાણ નોડલ એજન્સી, ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને કરવામાં આવી છે. Akasa Air એ પણ કહ્યું […]