1. Home
  2. Tag "Infrastructure"

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

ભારત અભૂતપૂર્વ ગતિએ માળખાગત સુવિધાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે: PM મોદી

પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું ઊર્જા સપ્તાહ 2024 ભારતનું સૌથી મોટું અને એકમાત્ર સર્વસમાવેશક ઊર્જા પ્રદર્શન અને સંમેલન છે, જે ભારતનાં ઊર્જા પરિવર્તનનાં લક્ષ્યાંકોને ઉત્પ્રેરિત કરવા ઊર્જા મૂલ્યની સંપૂર્ણ સાંકળને એકમંચ પર લાવે છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ઓઇલ અને ગેસનાં સીઇઓ તથા નિષ્ણાતો સાથે રાઉન્ડટેબલનું પણ આયોજન કર્યું […]

ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ રાજકોટના આડકોટની મુલાકાત લીધી હતી. આટકોટમાં પીએમ મોદીએ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસનો લાભ થયો છે. તેમજ રાજ્યમાં મેડિકલ કોલેજમાં વધારાની સાથે મેડિકલની બેઠકમાં પણ વધારો થયો છે. રાજકોટના આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની […]

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થિતિસ્થાપક બનાવાથી ભવિષ્યની આપત્તિઓને અટકાવી શકીશું : PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો સંદેશ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદની ચોથી આવૃત્તિના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. સત્રને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન એમપી, ઘાનાના પ્રમુખ એચ.ઇ. નાના એડો ડાંકવા અકુફો-એડો, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને મેડાગાસ્કરના પ્રમુખ એચઇ એન્ડ્રી નિરીના રાજોએલીનાએ પણ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સભાને યાદ અપાવ્યું કે […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પીવાના પીણીથી લઈને મૂળભૂત સુવિધા પણ અપાતી નથી

ભાવનગરઃ  ગોહિલવાડ પંથકમાં ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયું છે, અને ભાવનગરના કૃષ્ણકુમારજી માર્કેટ યાર્ડ ખેત જણસથી ઊભરાઈ રહ્યું છે. પરંતું  ભાવનગર માર્કેટ યાર્ડ હાલ ભગવાન ભરોસે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. તેનું કારણ એ છે કે યાર્ડમાં કોઈ સત્તાધીશો જ નથી. થોડા દિવસો પહેલા જ યાર્ડની બોડી વિખેરી નાખવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code