ભાવનગરને રેલવે દ્વારા કરાતો અન્યાય, લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળતો નથી
ભાવનગરઃ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી. ચેમ્બર્સ દ્વારા પણ અગાઉ આ અંગે રજુઆત કરવામાં આવી હતી. ભાવનગર- સુરેન્દ્રનગર વચ્ચે બ્રોડગેજ મળ્યાને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો હોવા છતા ભાવનગરને દેશના મહત્વના શહેરો સાથે સાંકળતી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવી નથી. તેમજ બોટાદ-અમદાવાદ વચ્ચેની બ્રોડગેજ લાઇન […]