અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે મોબાઇલ હેલ્થ યુનિટ શરૂ કરાશે
અમદાવાદઃ સિવિલ મેડિસીટીની તર્જ પર રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેડિસીટી કાર્યરત કરવાની દિશામાં આ વર્ષના અંદાજપત્રમાં સુરત સિવિલ હોસ્પિટલમાં નવા ઓપીડી બિલ્ડીંગ તેમજ હયાત સુવિધાઓનાં વિસ્તૃતિકરણ માટે 23 કરોડની કરેલી જોગવાઇ અને દર્દીઓને હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડીએક કૅથ લેબ અને હોસ્પિટલની સ્થાપના કરવા માટે 23 […]