જેલમાં બંધ કેદીઓના ટીબી સહિતની બીમારીને લઈને દર છ મહિને કરાશે જરૂરી ટેસ્ટ
અમદાવાદઃ ગુજરાતની વિવિધ જેલમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ સજા કાપી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ સુરતની સેન્ટ્રલ જેલમાં ટીબીના અનેક કેસ આવ્યાં હતા. જેના પગલે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનએ ગુજરાત સરકાર અને જેલના વડાઓને દર છ મહિને કેદીઓનો ટીબી અને એચઆઈવી ટેસ્ટ કરવા ભલામણ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં ટીબી […]