નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો
આજે પ્રથમ પરમાણુ મિસાઈલ જહાજ INS ઘ્રુવ લોંચ કરાશે દુશ્મનોને દુરથી જ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સફળ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે આજરોજ ભારતને એક વધુ શક્તિશાળી હથિયાર મળવા જઈ રહ્યા છે, જે બાદ દરિયામાં ભારતની તાકાત બમણી થતી જોવા મળશે. દુશ્મન […]