ભારતનું INS સુનયના મોરિશિયસના પોર્ટ લુઇસ પહોંચ્યું
નવી દિલ્હીઃ દક્ષિણ પશ્ચિમ IOR પર લાંબા અંતરની ગોઠવણ અંતર્ગત INS સુનયના, 20 જૂન 24ના રોજ પોર્ટ લુઇસ, મોરિશિયસમાં પ્રવેશ્યું. પોર્ટમાં પ્રવેશતા પહેલા, જહાજ મોરિશિયસ કોસ્ટ ગાર્ડ (MCG) શિપ બારાકુડા અને એમપીએફ ડોર્નિયર સાથે મોરિશિયન ઇઇઝેડની દરિયાઇ દેખરેખમાં રોકાયેલું હતું. આ પ્રદેશમાં સંયુક્ત ઇઇઝેડ પેટ્રોલિંગ આ ક્ષેત્રમાં સહકારી દરિયાઈ સુરક્ષા પ્રત્યે ભારતીય નૌકાદળની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે […]