શું તમે જાણો છો અનિદ્રાને દૂર કરવામાં ખોરાકની હોય છે મહત્વની ભૂમિકા, જાણો રાત્રે શું ઉપાય કરવાની આ સમસ્યા દૂર થાય છે
અનિદ્રાની સમસ્યાથી અનેક રોગ જન્મે છે સ્વાભઆવ પર તેની નતારાત્મક અસર પડે છે આપણે જાણીએ છીએ તેમ ઘણા લોકોની અડધી રાત્રે ઊંઘ ઉડી જવાની ફરીયાદ હોય છે અથવા તો રાત્રે ઊઁઘ આવતી નથી, આજકાલની આ ભાગદોળ વાળી લાઈફમાં અનેક લોકો અનિદ્રા જેવી સામાન્ય લાગતી પરંત ભયાનક આદચથી પીડાઈ રહ્યા છે, ઊંધ ન આવવતી આમ […]