1. Home
  2. Tag "Installation"

સ્માર્ટફોનમાં બેક કવર લગાવવાના ગેરફાયદા તમે નહીં જાણતા હોવ, આ પાંચ સમસ્યા થાય છે

આપણે બધા સ્માર્ટફોનમાં કવરનો ઉપયોગ કરીએ છીએ. તેનું મુખ્ય કારણ એ છે કે આજના ફોન કાચની બોડી સાથે આવી રહ્યા છે જે ખૂબ જ સરકી જાય છે. આવામં સુરક્ષા માટે કવરનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો કવરનો ઉપયોગ કરવાથી નુકશાન થાય છે તે ખુબ ઓછા લોકોને ખબર છે. બેટરીને ખરાબ કરી શકે […]

લે આ તો ગજબ!!! દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા

ComfyAir એ સૌથી નાના Window AC માટે કિકસ્ટાર્ટર ક્રાઉંડફંડિંગ કેમ્પેન ચલાવી રહી છે. અત્યાર સુધી 3 હજારથી વધુ લોકોએ તેનું સમર્થન કર્યું છે. આ વિંડો એસી એટલા માટે ખાસ છે, કારણ કે આ ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમ હવા ફેંકે છે. એટલે કે આખુ વર્ષ કામ આવશે. તેના 3 મોડલ્સ આવે છે, જે નાનકડી બારીમાં […]

સુરત: 40 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ કેન્દ્ર સરકારે દેશભરમાં સ્માર્ટ વીજ મીટર લગાવીની જાહેરાત કરેલ છે તે પ્રોજેકટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગુજરાતનાં સુરત શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રી-પેઇડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા […]

ગણેશોત્સવઃ રાજ્યમાં 4 ફુટથી મોટી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ યોજવાની મંજુરી આ વર્ષે આપવામાં નહીં આવે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની મંજુરી ઉત્સવના પખવાડિયા પહેલા જે તે સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ લેવામાં આવશે.તેમજ  ગણેશોત્સવમાં વધુમાં વધુ ચાર ફુટની મુર્તિ રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code