1. Home
  2. Tag "instead"

જો નખ ગુલાબી ને બદલે સફેદ થઈ ગયા હોય તો અવગણશો નહીં..

જો અચાનક નખ ગુલાબી ને બદલે સફેદ થઈ જાય તો તેને અવગણશો નહીં. આ ગંભીર બીમારીના સંકેતો હોઈ શકે છે. આને યોગ્ય આહાર અને નિયમિત કાળજીથી ટાળી શકાય છે. ખરેખર, નખ દ્વારા સ્વાસ્થ્ય સરળતાથી નક્કી કરી શકાય છે. જ્યારે પણ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે તેઓ અમારા નખ જોઈને રોગ શોધી શકે છે. લ્યુકોનીચિયા […]

કરવાચૌથ ઉપર સામાન્ય સાડી અને સલવાર સૂટને બદલે સ્ટાઈલીસ લૂક માટે પહેરો આ ખાસ પોશાક

કરવાચૌથને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ અવસરે કેટલીક મહિલાઓ સલવાર સૂટ પહેરે છે, જ્યારે મોટાભાગની સાડી પહેરવાનું પસંદ કરે છે. કારણ કે આ ખાસ અવસર પર મહિલાઓ તેમના પતિ માટે પોશાક પહેરે છે અને તેમના લુકને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. જો તમે આ પ્રસંગમાં સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ તો સલવાર […]

નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયનની ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી કહ્યું કે, તેઓ ભારત અને ઈરાન અને વિસ્તારના લોકોના લાભ માટે ઉષ્માભર્યા અને લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પેઝેશ્કિયન સાથે નજીકથી કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને […]

તમારા જીન્સ પણ દેખાય છે જૂના, તો ફેંકવાને બદલે આ રીતે કરો ઉપયોગ

ઘણી વખત, જીન્સ જૂનું થઈ જાય છે, ત્યારે લોકો તેને ફેંકી દે છે અથવા કોઈ બીજાને આપી દે છે. પણ તમારા જીન્સને ઘરે જ કલર કરીને ફરીથી ઉપયોગ કરી શકો છો. તમારું જીન્સ નકામું અને જૂનું થઈ ગયું છે, તો તમે તેને કલર કરીને ફરીથી ઉપયોગ કરી શકો છો. લોકો ઘણીવાર ઘરમાં રાખેલા જૂના જીન્સને […]

શું તમે પણ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરો છો? તો જાણી લો આનાથી થતા નુકસાન વિશે

મોટાભાગની છોકરીઓ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. પણ તમે જાણો છો કે આમ કરવું ચહેરા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીએ તેના ગેરફાયદા વિશે.મોટભાગની છોકરીઓ મેકઅપ દરમિયાન બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમને આના ઘણઆ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા ગાલ અને આંખોમાં […]

ઝારખંડ: મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની 100 સ્કૂલમાં રવિવારની બદલે હવે શુક્રવારની રજા !

નવી દિલ્હી: ઝારખંડની કેટલીક શાળાઓમાં મુસ્લિમ દ્વારા પ્રાર્થનામાં ફેરફાર કરવાની ઘટના હજુ ભુલાય નથી, ત્યાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઝારખંડ વિસ્તારમાં 100 થી વધારે સ્કૂલોમાં રવિવારની રજાને બદલે હવે શુક્રવારની રજા નક્કી કરી દેવામાં આવી છે, એટલું જ નહીં ઉર્દુ સ્કૂલ નામના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code