1. Home
  2. Tag "Institutions"

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

દેશમાં ઝડપથી સાઈબર એટેકના કેસોમાં વધારો, ટારગેટ પર છે આ સંસ્થાઓ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં ટેકનોલોજી ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આવામાં એક તરફ ટેક્નોલોજીમાં સતત સુધારો કરવાથી લોકોનું કામ સરળ થઈ રહ્યું છે. બીજી તરફ આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના લીધે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરના સમયમાં સાયબર હુમલાઓમાં ભારે વધારો થયો છે • દરરોજ 400 થી વધુ સાયબર […]

પીએમ મોદી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી નિમણૂક પામેલા 70,000 નિમણૂંક પત્રોનું વિતરણ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જૂન, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 70,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળો દેશભરમાં 43 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ થયેલા ઉમેદવારો સરકારમાં નાણાકીય સેવાઓના વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મહેસૂલ […]

ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ

અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી […]

જમીન નહીં ધરાવતા પાંજરાપોળ/સંસ્થાઓને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળશે

અમદાવાદઃ રાજ્યમાં ગૌરક્ષા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગૌશાળા-પાંજરાપોળ પોતાની જમીન ધરાવતા નથી તેમને પણ સહાય આપવનો સરકારે નિર્ણય લીધો છે. જેનો લાભ લાખો પશુઓને મળશે. રાજ્ય સરકારે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી […]

સરકાર C.A.G. જેવી સંસ્થાઓની સલાહ પર ગંભીરતાથી વિચાર કરશેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ ચાર દિવસની હિમાચલપ્રદેશની મુલાકાતે ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહ યોજાયો 38 તાલીમાર્થી અધિકારીઓને તાલીમ પૂર્ણ કરવાના પ્રમાણપત્રો એનાયત કરાયાં દિલ્હીઃ ભારતીય ઓડિટ અને એકાઉન્ટ સર્વિસ ઓફિસરોના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સરકાર સીએજી જેવી સંસ્થાઓની સલાહ ઉપર સરકાર ગંભીરતાથી વિચારશે તેમ કહ્યું હતું. આ પ્રસંગે 2018 અને 2019 બેચના ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code