ગુજરાતના મંત્રીઓ અને નેતાઓએ સરકારી મશીનરીઓનો ઉપયોગ ન કરવા ચૂંટણીપંચની તાકીદ
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાના કડક અમલ માટે ચૂંટણી પંચના અધિકારીઓ નજર રાખી રહ્યા છે. દરમિયાન સરકારના મંત્રીઓ સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કોઈપણ રીતે દુરુપયોગ ન કરે કે સરકારી અધિકારીને રાજકીય હેતુ માટે બોલાવી શકે નહીં, તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ગાઈડલાઈન જાહેર કરી છે. મંત્રીઓ માટેની સૂચનાઓનું ઉલ્લંઘન ફક્ત આદર્શ આચારસંહિતાનું જ નહીં, પરંતુ […]