બનાસકાંઠામાં 71 ટકા વરસાદ પડ્યો છતાં ત્રણેય જળાશયો પાણીનો અપુરતો જથ્થો
પાલનપુરઃ ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. પરંતુ બનાસકાંઠામાં સીઝનનો 71 ટકા જ વરસાદ પડ્યો હતો છતાં જિલ્લામાં જળાશયો ખાલીખમ રહ્યા છે. જિલ્લાના ત્રણેય ડેમમાં નવા પાણીની આવક ન થતા આગામી વર્ષ ખેતી અને પીવાના પાણી માટે કઈ રીતે નીકળશે તેને લઈને સવાલો ઊભા થયા છે. દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમ પર બનાસકાંઠા જિલ્લાના અનેક […]