અમરનાથ યાત્રીઓને પ્રથમવાર RIFD કાર્ડ આપી રૂ. 5 લાખનો વીમો લેવામાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ગૃહમંત્રીએ અમરનાથ […]