નેવીની INSV તારિણીએ રચ્યો ઈતિહાસ,17 હજાર નોટિકલ માઇલનું અંતર માપ્યું
દિલ્હી : ભારતીય નૌકાદળનું નૌકાવિહાર જહાજ ‘તારિણી’ છ મહિનાના લાંબા ટ્રાન્સ-ઓસિનિક ટ્રાન્સકોન્ટિનેન્ટલ અભિયાન પછી હવે ભારત પરત ફરી રહ્યું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તારિણીએ નવેમ્બર 2022માં ગોવાથી તેની સફર શરૂ કરી હતી. આ અભિયાન દરમિયાન તે ‘કેપ ટુ રિયો રેસ 2023’માં ભાગ લઈને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી બ્રાઝિલના […]