અરૂણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશેઃ વિદેશ મંત્રાલય
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશ કરેલો દાવો પાયા વિહોણો છે. ઉત્તરપૂર્વીય રાજ્ય જે ચીન સાથે સરહદ ધરાવે છે તે હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મેળવતા રહેશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે […]