અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક સતત વધતો જાય છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર તો ફ્લાઈટ્સના લેન્ડિગ વધુ હોવાને લીધે પ્રવાસીઓના એકસાથેના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટસને ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ-2 પર ઓપરેટ કરવામાં આવી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના […]