મહેસાણા હાઈવે પર ઈન્ટર સેપ્ટરવાન સતત મોનિટરિંગ કરશે, ઓવરસ્પિડિંગમાં 2000નો દંડ
મહેસાણાઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. સૌથી વધુ અકસ્માતો વાહનોની ઓવર સ્પિડિંગને કારણે થતા હોય છે. ત્યારે નિયત કરતા વધારો સ્પીડમાં દોડવાતા વાહનેનો ગતિ મર્યાદામાં રાખવા હાઈવે પર ચેકિંગ અભિયાન કરાશે, જેમાં મહેસાણા-પાલનપુર હાઈવે પર આરટીઓ દ્વારા ઈન્ટર સેપ્ટર વાહનો દ્વારા સતત માનિટરિંગ કરાશે. સ્પીડગનથી ઓવરસ્પિડના વાહનોના ફોટા પાડીને વાહનચાલકોને રૂપિયા 2000નો દંડ […]