1. Home
  2. Tag "Interest"

SBIએ આપ્યો તેના ગ્રાહકોને મોટો ઝટકો, લોનના વ્યાજદરમાં વધારો, જો કે હોમલોન ગ્રાહકોને અસર નહીં થાય

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ આજે ​​પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેંકે વિવિધ લોન મોંઘી કરવાની જાહેરાત કરી છે. વધેલા વ્યાજ દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં SBIના ગ્રાહકોએ હવે લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. SBIએ વ્યાજદરમાં આટલો વધારો કર્યો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી […]

બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી

નવી દિલ્હીઃ બેન્ક ઓફ જાપાને 8 વર્ષના નકારાત્મક વ્યાજ દરો અને તેની બિનપરંપરાગત નીતિને દૂર કરી છે. 17 વર્ષમાં પ્રથમ વખતે જાપાને આ પ્રકારનો નિર્ણય લીધો છે. હજુ પણ દર શૂન્યની આસપાસ અટવાયેલો છે. નકારાત્મક વ્યાજ દરો નાબૂદ એ BOJ નો વિશ્વાસ દર્શાવે છે કે જાપાન ડિફ્લેશનની પકડમાંથી બહાર આવ્યું છે. બહોળા પ્રમાણમાં અપેક્ષિત નિર્ણયમાં, […]

સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના હિતને સર્વોપરી રાખવામાં આવ્યું છેઃ રાષ્ટ્રપતિનું સંસદમાં સંબોધન

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર મંગળવારે સવારે શરૂ ગયું હતું. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થઈ હતી. રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, આજે આંદામાન અને નિકોબારમાં અમે સુભાષ ચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજનું સન્માન કર્યું હતું. તાજેતરમાં જ મારી સરકારે નેતાજી પર એક […]

ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદારમાં વધારાને કારણે વિશ્વમાં 2023માં મંદીની અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે વ્યાજદરમાં વધારાને કારણે વિશ્વમાં વર્ષ 2023માં મંદીની અસર જોવા મળી શકે છે, કારણ કે ઊંચા વ્યાજદરના કારણે ઘણી અર્થવ્યવસ્થાઓ સંકોચાઈ શકે છે. તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે કહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર 2022માં 100 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરવા માટે સુયોજિત છે પરંતુ 2023માં તેમાં ઘટાડો થવાની […]

ભારતે 54 મોબાઈલ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવતા કંપની અને અધિકારીઓના હિતને નુકસાનઃ ચીન

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાના કારણોસર 54 મોબાઈલ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ચીનએ ભારતના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે, ભારતના નિર્ણયથી અનેક ચીની કંપનીઓ અને તેમના અધિકારી અને હિતોને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ચીને આશા વ્યક્ત કરી છે કે, ચીની કંપનીઓ સહિત તમામ વિદેશી […]

ખુશખબર! ઇપીએફ પર 8.50% વ્યાજ ડિસે.ના અંત સુધીમાં જમા થઇ શકે

ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં આપી શકે છે ભેટ ઇપીએફઓ ડિસેમ્બરના અંત સુધીમાં વર્ષ 2019-20 માટે ઇપીએફ પર 8.50% વ્યાજ આપી શકે નાણા મંત્રાલય કેટલાક દિવસમાં આ દરખાસ્ત મંજૂર કરે તેવી સંભાવના નવી દિલ્હી: ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં મોટી ભેટ આપી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code