યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી
યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વ્યાજ દરો અંગે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. એટલે કે વ્યાજ દર 5.25 થી 5.50 ટકા પર સ્થિર રહેશે. તમને જણાવી દઈએ કે અમેરિકાની સેન્ટ્રલ બેંકે જુલાઈથી 23 વર્ષમાં મુખ્ય વ્યાજ દરોને સર્વોચ્ચ સ્તરે સ્થિર રાખ્યા છે. જોકે, ફેડએ આશા વ્યક્ત […]