1. Home
  2. Tag "Intern doctors"

ગાંધીનગર મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળમાં સોલા સિવિલ અને વલસાડના ઈન્ટર્ન તબીબો પણ જોડાયા

ગાંધીનગરઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબોએ અવિરત સેવા આપી હતી. તત્કાલિન સમયે સરકારે ઇન્ટર્ન તબીબોના સ્ટાઇપેન્ડમાં રૂપિયા 5 હજારનો વધારો કરી દીધો હતો. પરંતુ સરકારે વધારો જાહેર કર્યા બાદ પગારમા 4 મહિને પણ વધારાનો ઉમેરો નહિ કરતા આખરે ઈન્ટર્ન ડોક્ટરોએ હડતાલનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. હડતાળના બીજા દિવસે આજે ગાંધીનગર GMERS મેડીકલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોની […]

આણંદમાં ઈન્ટર્ન ડોક્ટર્સને નિયમ મુજબનું સ્ટાઈપેન્ડ ન અપાતા હડતાળ પર ઉતર્યા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, આવા કપરા કાળમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ સરકારી હોસ્પિટલોમાં અવિરત સેવા બજાવી રહ્યા છે. હોસ્પિટલમાં કામ કરતા ઈન્ટર્ન ડોક્ટર્સને સરકારે સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કરીને રૂપિયા 13000 આપવાનો નિર્ણય લીધો હતો. ઈન્ટર્ન ડોક્ટર્સને સરકારે તો સ્ટાઈપેન્ડ વધાર્યુ છે પણ આણંદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર્સને 5000 સ્ટાઈપેન્ડ […]

રાજ્ય સરકારનો નિર્ણય, ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો

ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર ઇન્ટર્ન ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં કરાયો રૂ.5000નો વધારો હવે 12800ની જગ્યાએ ઇન્ટર્ન ડોક્ટરોને 18000 સ્ટાઇપેન્ડ મળશે ગાંધીનગર: ગુજરાતના 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો માટે ખુશખબર છે. હકીકતમાં, 2000 જેટલા ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડ વધારવાની માંગણી મામલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, ઇન્ટર્ન તબીબોના […]

રાજ્યભરના એમબીબીએસ ઇન્ટર્ન તબીબો માંગ પૂરી ના થતા આજથી હડતાળ પર

રાજ્યની તમામ સરકારી, જીએમઇઆરએસ ઇન્ટર્ન આજથી હડતાળ પર અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન માંગ પૂરી ના થતા હડતાળ પર ઉતરશે જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે અમદાવાદ: ગત સપ્તાહે દેશભરના ડોકટર્સની હડતાળ બાદ આજથી રાજ્યની તમામ સરકારી, જીએમઇઆરએસ ઇન્ટર્ન તબીબો હડતાળ પર જશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code