યુક્રેન સંકટ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતીય ન્યાયાઘીશે રશિયા વિરુદ્ધ મત આપ્યો
ભારતીય ન્યાયાધિશે રશઇયા વિરુદ્ધ આપ્યો મત ઈન્ટર નેશનલ કોર્ટ ઓફ જસ્ટિપસમાં આપ્યો મત દિલ્હીઃ- રશિયાે યુક્રેન પર હુમલો કર્યાને 20થી વધુ દિવસો થઈ ગયા છએ, મોટા ભઆગના શહેરોમાં રશિયા દ્રારા તબાહિ મચાવામાં આવી છે ત્યારે રેશિયાના આ અપરાધની ટિકાઓ થઈ રહી છે અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદી દીઘા છે તો ભારતે રશિયાની આ […]