મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022 : જાણો શું છે આ દિવસનું મહત્વ?
દિલ્હી: મહિલા સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ 2022: ‘મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ’ દર વર્ષે 25 નવેમ્બરે મહિલાઓ સામેની હિંસા અટકાવવા અને વિશ્વભરમાં મહિલાઓને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) અનુસાર, વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન મહિલાઓ અને બાળકો સામેના પરંપરાગત ગુનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ દેશમાં અપરાધિક […]