ભારત સરકાર આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ પણ જારી કરશે
દિલ્હી:સરકાર તેના નાગરિકોને વધુ સુવિધા આપવા માટે, આખા દેશમાં એકીકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરીને જિનોવા સાથે કરાર હેઠળ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ (IDP) જારી કરશે.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાગરિકોને આ સુવિધા આપવા માટે IDPsને 26 ઓગસ્ટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભારત 1949ના ઇન્ટરનેશનલ રોડ ટ્રાન્સપોર્ટ કન્વેન્શન એટલે કે જીનીવા કન્વેન્શન પર પહેલાથી જ સહી કરનાર […]