ભારતઃ એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈનની સમયમર્યાદા વધારી
નવી દિલ્હીઃ ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે, શનિવારે તેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે ચેક-ઈન સમય વધારવાની જાહેરાત કરી હતી. એરલાઈન્સે કહ્યું છે કે, હવે ચેક-ઈન કાઉન્ટર તેના નિર્ધારિત પ્રસ્થાન સમયના 75 મિનિટ પહેલા બંધ થઈ જશે. આ નિયમ રાજધાની નવી દિલ્હીથી તમામ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાનો પર લાગુ થશે. આ નિયમ 10 સપ્ટેમ્બર 2024થી લાગુ થશે. નવી દિલ્હીથી […]