ફ્રેન્ડશીપ ડે શા માટે ઉજવવામાં આવે છે, જાણો તેનો ઇતિહાસ
ફ્રેન્ડશિપ-ડે નો છે અનોખો ઈતિહાસ વાંચો આજે જ કેમ ઉજવાય છે આ દિવસ મિત્રોનો દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે એવું કહેવાય છે કે જો તમને જીવનમાં સાચો મિત્ર મળે, તો સમજી લો કે તમે સાચા અર્થમાં કંઈક કમાયું છે. મિત્રતા એક એવો સંબંધ છે જે પરસ્પર સમજણ પર ચાલે છે. આપણે આપણા મિત્રને કોઈપણ સમયે અને […]