આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શા માટે ઉજવવામાં આવે છે,શું છે ઈતિહાસ ? જાણો અહીં
આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં સંગીતને પ્રોત્સાહન આપવાનો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં, આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ એ સરકારો અને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે,જેઓ સતત કામમાં વ્યસ્ત રહે છે.સંગીત કોઈ ધર્મ કે દેશ પૂરતું મર્યાદિત નથી.સંગીત લોકોના હૃદયને જોડે છે. આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ શું છે? […]