1. Home
  2. Tag "International news"

અવકાશમાં માનવીનો જન્મ થશે અને ત્યાં વસાહતો પણ હશે: જેફ બેઝોસ

અંતરિક્ષમાં જીવનને લઇને જેફ બેઝોસની ભવિષ્યવાણી અવકાશમાં માનવીનો જન્મ થશે નજીકના ભાવિમાં અવકાશમાં શહેરો વસશે નવી દિલ્હી: લોકોને અંતરિક્ષ પર વસવાટ માટે સપના દેખાડનાર અને અંતરિક્ષ પ્રત્યેની લોકોની ઉત્સુકતાને વધારનાર વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે હવે ભવિષ્યવાણી કરી છે. જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે, એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ […]

વિમાન દુર્ઘટનામાં અંતરિક્ષ યાત્રી અને ઉદ્યોગપતિ ગ્લેન ડિ વ્રાઇજનું મોત

અંતિરક્ષ યાત્રી ગ્લેન ડિ વ્રાઇજનું વિમાન દુર્ઘટનામાં મોત તેના સહયાત્રી થોમસ પી ફિશરનું પણ અવસાન ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલ વિસ્તારમાં વિમાન થયું હતું દુર્ઘટનાગ્રસ્ત નવી દિલ્હી: અંતરિક્ષની યાત્રા કરનારા એક બિઝનેસમેન અને અંતરિક્ષ યાત્રી ડી વ્રાઇજનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે મોત નિપજ્યું છે. અમેરિકાના ઉત્તરી ન્યૂજર્સીના એક જંગલ વિસ્તારમાં ઉડાન દરમિયાન એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં […]

આનંદો! અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો માટે આવ્યા ખુશખબર, H-1B વિઝાને લઇને બાઇડેન સરકારે આ નિર્ણય લીધો

અમેરિકામાં વસતા ભારતીયો માટે ખુશખબર બાઇડેન વહીવટી તંત્રએ ઑટોમેટિક વર્ક ઓથોરાઇઝેશન પરમિટ આપવા સહમતિ દર્શાવી આ પગલાંથી હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થવાની સંભાવના છે નવી દિલ્હી: અમેરિકામાં વસવાટ કરતા ભારતીયો માટે ખુશખબર છે. ઇમિગ્રેશન માટે પગલાં લેતા અમેરિકાના જો બાઇડેન વહીવટી તંત્રએ એવો નિર્ણય લીધો છે જેને લઇને હજારો ભારતીય-અમેરિકન મહિલાઓને ફાયદો થશે. અમેરિકાના જો […]

સ્પેસએક્સનું અવકાશયાન ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને સ્પેસ સ્ટેશન પહોંચ્યું, ભારત માટે પણ છે ગૌરવની વાત, જાણો કારણ

એલન મસ્કની સ્પેસ એક્સનું અવકાશયાન સ્પેસ સ્ટેશન પહોંચ્યું સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને પહોંચ્યું 60 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના 600માં પ્રવાસીઓને સ્પેસમાં મોકલવાનું ગૌરવ પ્રાપ્ત થયુ નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની કંપની સ્પેસએક્સે સિદ્વિ હાંસલ કરી છે. સ્પેસએક્સનું કેપ્સૂલ આજે સવારે ચાર અંતરિક્ષ યાત્રીઓને લઇને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયું […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત-બ્રાઝિલને કર્યું યાદ, જાણો શું કહ્યું?

યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારત-બ્રાઝિલને યાદ કર્યા સપ્લાય ચેઇન પ્રભાવિત થવા પર આ બંને દેશોને યાદ કર્યા જાણો શું આપ્યું નિવેદન નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત અને બ્રાઝિલને યાદ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, કોવિડ-19ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન […]

18-19 નવેમ્બરે 580 વર્ષ પછી સદીનું સૌથી લાબું ચંદ્રગ્રહણ જોવા મળશે

નવી દિલ્હી: આગામી 18-19 નવેમ્બર ખાસ દિવસ છે. કારણ કે આ દિવસે સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. અમેરિકાના 50 રાજ્યોમાં આ જોવા મળશે. અહીંયા રસપ્રદ વાત એ છે કે 580 વર્ષ પછી આટલું લાંબુ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. આ જ કારણોસર વિશ્વભરના વૈજ્ઞાનિકો આ દ્રશ્યને તેમના કેમેરામાં રેકોર્ડ કરવા માટે તૈયાર છે. આપને […]

OMG! હવે માત્ર દોઢ કલાકમાં દિલ્હીથી લંડન પહોંચી જશો, જાણો આ ટેક્નોલોજી વિશે

નવી દિલ્હી: આજના ઝડપી યુગમાં હવે ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે તે જ રીતે વિશ્વ હવે હાઇપરસોનિક એરિયલ વાહનો તરફ આગેકૂચ કરી રહ્યું છે. હવે અમેરિકાની એક કંપનીએ હાઇપરસોનિક વિમાનનું પ્રોટોટાઇન લૉન્ચ કર્યું છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સ્ટાર્ટઅપ હર્મિયસે આ બનાવ્યું છે. આ હાઇપરસોનિક એરક્રાફ્ટને ક્વાર્ટરહોર્સ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ હમણાં જ […]

તાલિબાનની દહેશતથી અફઘાનીઓની હિજરત, 3,00,000 લોકો ઇરાન પહોંચ્યા

અફઘાનિસ્તાનમાં હજારો શરણાર્થીઓની ઇરાન તરફ હિજરત 3,00,000 લોકો અફઘાનિસ્તાનથી ઇરાન પહોંચ્યા તેનાથી યુરોપ પણ પ્રભાવિત થવાની સંભાવના નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં સ્થિતિ દિવસે દિવસે વધુ ભયજનક બની રહી છે. તાલિબાનીઓ સામાન્ય પ્રજા પર જોહુકમી, અત્યાચાર, દમન અને શોષણ કરી રહ્યાં છે ત્યારે તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો ઇરાન તરફ હિજરત […]

ગ્લોબલ વોર્મિંગને રોકવા કાર ઉત્પાદકો તૈયાર, આ છ કંપનીઓએ કર્યું આ મોટું એલાન

COP 26 સમિટમાં પ્રદૂષણને નાથવા માટે લેવાયો નિર્ણય મર્સિડિઝ, ફોર્ડ સહિત 6 કંપનીઓ પેટ્રોલ-ડીઝલ કારનું વેચાણ બંધ કરશે આ કંપનીઓ 2040 સુધીમાં આ પ્રકારની કારનું વેચાણ બંધ કરશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે હવે આ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે વિશ્વની છ મોટી કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. […]

ચીનને હવે યુએસ આપશે ટક્કર, ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં યુએસ કરશે રોકાણ

ચીનને ટક્કર આપશે યુએસ ચીનની બેલ્ટ-રોડ-ઇનિશ્યેટિવ સામે અમેરિકા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ અમેરિકા વિશ્વના 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં કરશે રોકાણ નવી દિલ્હી: ચાલબાઝ અને વિસ્તારવાદ માટે કુખ્યાત એવા ચીનને ટક્કર આપવા માટે યુએસ હવે મેદાનમાં ઉતર્યું છે. ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ સામે અમેરિકા હવે વિશ્વમાં 5-10 ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code