1. Home
  2. Tag "International news"

નાસાની સિદ્વિ, અંતરિક્ષમાં શાકભાજી ઉગાડીને સફળતા હાંસલ કરી

નાસાની મોટી સિદ્વિ હવે અંતરિક્ષમાં શાકભાજી ઉગાડ્યા અંતરિક્ષમાં કેપ્સીકમ ઉગાડ્યું નવી દિલ્હી: એક તરફ પૃથ્વી પર વસ્તી વિસ્ફોટ થઇ રહ્યો છે અને વસ્તી સતત વધી રહી છે ત્યારે વસાહતને લઇને પણ અનેક પડકારો આવી રહ્યા છે અને હવે આ પડકારોને પહોંચી વળવા માટે ભાવિમાં અંતરિક્ષમાં વસાહત સ્થાપવા માટે વૈજ્ઞાનિકો પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે હવે […]

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો આ ધમાકામાં 19 લોકોનાં મોત નિપજ્યા તે ઉપરાંત 50 ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ […]

ચીનમાં જ ચીની વેક્સિન ફેઇલ, ફરી કોરોના સંક્રમણમાં વધારો

ચીનને ચીનની જ વેક્સિન કામ ના આવી 07 અબજ લોકોના વેક્સિનેશન છતાં કોરોનાના કેસમાં ફરી વધારો એક સપ્તાહમાં 3 વખત લૉકડાઉન કરવાની નોબત નવી દિલ્હી: કોરોનાની ઉત્પત્તિ માટે જેને જવાબદાર માનવામાં આવે છે તેવા ચીનમાં ચીનને તેની જ વેક્સિન હવે કામ નથી આવી રહી. 1.41 અબજની વસ્તીમાંથી 1.07 અબજ લોકોના વેક્સિનેશન છતાં આ સમયે ચીનમાં […]

પાકિસ્તાનને ફરીથી મોટો ઝટકો, FATFના ગ્રે લિસ્ટમાં યથાવત્

પાકિસ્તાન અને તુર્કીને ઝટકો પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત્ તુર્કીને પણ ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર આવવાના પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આ મામલામાં ફરી એકવાર તેને વૈશ્વિક સંસ્થા તરફથી ઝાટકો લાગ્યો છે. FATFએ પાકિસ્તાનને તેની ગ્રે લિસ્ટમાં રાખ્યું […]

એલન મસ્ક વૈશ્વિક ભૂખમરો સમાપ્ત કરવા માટે તૈયાર, જો કે રાખી આ શરત

એલન મસ્ક વિશ્વની ભૂખ ખતમ કરવા તૈયાર UN ભૂખમરો કેવી રીતે સમાપ્ત કરશે તે જણાવે જો તે જણાવે તો તે ટેસ્લાના શેર્સ વેચવા માટે પણ તૈયાર નવી દિલ્હી: વિશ્વભરના અનેક દેશોમાં હાલત ભૂખમરાને કારણે કફોડી બની છે ત્યારે હવે ભૂખમરાને દૂર કરવા માટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે પહેલ કરી છે. આ અંગે ટેસ્લા […]

કોવિડ સામે લડત આપનારા ફ્રંટલાઇન વર્કર્સ માટે UAE સરકારની માનવીય પહેલ, હવે આપશે ગોલ્ડન વીઝા

સંયુક્ત આરબ અમીરાત સરકારની માનવીય પહેલ હવે ફ્રંટલાઇન વર્કર્સને તેઓની કામગીરી માટે ગોલ્ડન વીઝા આપશે UAE સરકારની આ પહેલથી ફ્રંટલાઇન વર્કર્સ પ્રોત્સાહિત થશે નવી દિલ્હી સંયુક્ત આરબ અમીરાતની સરકારે કોવિડ વિરુદ્વની લડાઇમાં ખડેપગે રહેનારા ફ્રંટલાઇન વર્કર્સ માટે મહત્વની જાહેરાત કરી છે. સરકાર આ લોકોને ગોલ્ડ વીઝાની ભેટ આપશે. UAE સરકારે કહ્યું કે, તેઓ કોરોના મહામારી […]

વાંચો સમુદ્રની નીચે વસેલા એકમાત્ર દેશ એવા માલદિવ વિશે, વાંચો તેની ખાસિયત

સમુદ્રની સૌથી નીચેની સપાટીએ વસેલો માલદિવ એકમાત્ર દેશ માલદિવના 50 ટાપુઓ ડૂબવાની હાલતમાં માલદિવના લોકોએ હિજરત કરવાની પણ આવી શકે છે નોબત નવી દિલ્હી: વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જે સમુદ્રની સપાટીથી નીચે વસેલા છે. આવો જ એક દેશ છે માલદીવ. માત્ર 4 લાખની વસ્તી અને 1198 જેટલા ટાપુઓથી બનેલો આ દેશ દરિયાની સપાટીથી […]

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

જી-20માં ગ્લોબલ વોર્મિંગને લઇને આ નિર્ણય લેવાયો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા માટે પારસ્પરિક સહમતિ સધાઇ જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 […]

તાલિબાનીઓની ક્રૂરતા: લગ્નમાં ગીત વગાડ્યા તો 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત […]

કોવેક્સિન લેનારા ભારતીયો માટે સારા સમાચાર, હવે ઓમાનમાં નહીં થવું પડે ક્વોરેન્ટિન

કોવેક્સિનને આંતરાષ્ટ્રીય સ્તર પર મળી પહેલી માન્યતા હવે ઓમાન જનાર ભારતીયોને ક્વોરેન્ટિન નહીં થવું પડે ઓમાનના ભારતીય દૂતાવાસે આ જાણકારી આપી છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશનના મહા અભિયાનમાં ભારતમાં જ નિર્મિત કોવેક્સિનને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. દેશમાં મોટા ભાગની વસ્તીને કોવેક્સિન તેમજ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને આંતરરાષ્ટ્રીય સ્તર પર WHOથી તો માન્યતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code