1. Home
  2. Tag "International news"

ચીનના આ ટેલિસ્કોપથી પરગ્રહોના રહસ્યો ઉકેલાશે? જાણો તેની વિશેષતા

નવી દિલ્હી: પૃથ્વી સિવાય પરગ્રહો પર પણ જીવનનું અસ્તિત્વ અને એલિયનને લઇને અત્યારસુધી અનેક દાવાઓ થયા છે પરંતુ વાસ્તવિકત રીતે તેના કોઇ ચોક્કસ પુરાવા હજુ સુધી મળ્યા નથી. જો કે હવે ચીનના વિશાળ ટેલિસ્કોપથી અન્ય ગ્રહો પરના રહસ્યોને ઉકેલી શકાશે. 500 મીટરનું વિશાળ Aperture Spherical Telescope વિશ્વનું સૌથી મોટું અને સૌથી સંવેદનશીલ ટેલિસ્કોપ છે. ચીન […]

અમેરિકાના પ્રવાસ બાદ હવે પીએમ મોદી જશે ઇટલીના પ્રવાસે, G-20 સંમેલનમાં સામેલ થશે

અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે પીએમ મોદી ઇટલીના પ્રવાસે જશે ઇટલીમાં તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ સ્કોટલેંડના ગ્લાસગોમાં કોપ 26 ક્લાઇમેટ સંમેલનમાં પણ સામેલ થશે નવી દિલ્હી: અમેરિકાના સફળ પ્રવાસ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલીના પ્રવાસે જવાના છે. પીએમ મોદી આગામી 29 થી 31 ઑક્ટોબરના રોજ ઇટલીના પ્રવાસે જવાના છે. ઇટલીમાં તેઓ […]

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

યુએસમાં લોકો બન્યા સાલમોનેલાનો શિકાર, અત્યારસુધી 652 લોકો બીમારીની ઝપેટમાં

અમેરિકામાં સાલ્મોનેલા રોગચાળો ફાટી નીકળ્યો યુએસના લોકોને ડુંગળી ના ખાવાની સલાહ અપાઇ અત્યારસુધી 652 લોકો થયા બીમાર નવી દિલ્હી: અમેરિકામાં એક તરફ કોરોના રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બગડેલી ડૂંગળી ખાવાથી અનેકવિધ રાજ્યોમાં 652 લોકો બીમાર થયા છે. તેમાં 129 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોઇના મોતના […]

બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર, 7 લોકોનાં મોત

બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ગોળીબાર આ અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોનાં મોત સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો નવી દિલ્હી: બાંગ્લાદેશના રોહિંગ્યાના શરણાર્થી કેમ્પમાં ગોળીબારની ઘટના ઘટી છે. આ ગોળીબારમાં 7 લોકોના મોતના સમાચાર છે. AFPએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે. એવું માનવામાં આવી રહ્યું […]

ચીન ફરી કોરોનાની ઝપેટમાં, અનેક ફ્લાઇટ્સ રદ, શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ

ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અનેક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું નવી દિલ્હી: ચીનમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચક્યું છે. તેનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે. અહીંયા ફરીથી નવા કેસોમાં ઉછાળો આવી રહ્યો છે અને હવે તકેદારીના ભાગરૂપે ચીનની સરકાર કડક પગલાં લઇ રહી છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. […]

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં અજાનમાં લાઉડસ્પીકરને લઇને લેવાયો આ મોટો નિર્ણય

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઇન્ડોનેશિયામાં લેવાયો મોટો નિર્ણય લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવા આદેશ આપવામાં આવ્યા આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નવી દિલ્હી: વિશ્વમાં ઇન્ડોનેશિયા મુસ્લિમની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે ત્યારે હવે ઇન્ડોનેશિયામાં જ લાઉડ સ્પીકરમાં અજાનને લઇને મોટો નિર્ણય લેવાયો છે. જેમાં લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવા આદેશ […]

વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સાથે કરી બેઠક, અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત તે ઉપરાંત ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે પણ મુલાકાત કરી આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ઇઝરાયલના 5 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે આજે ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગ અને વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે […]

ક્રાંતિકારી શોધ: વિશ્વમાં પ્રથમવાર બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ

વિશ્વનો સૌપ્રથમ કિસ્સો બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ હવે ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની અછત થશે દૂર નવી દિલ્હી: માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની અછતની દૂર થાય તે જરૂરી છે ત્યારે હવે આ દિશામાં અમેરિકાના ડૉક્ટરોની ક્રાંતિકારી શોધથી આ અછત પણ દૂર થશે. અમેરિકાના ડૉક્ટરો વિશ્વમાં પ્રથમવાર ડુક્કરની કિડની માનવી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code