1. Home
  2. Tag "International news"

ભારતે ઇઝરાયલ, યુએસ, UAE સાથે કરી બેઠક, લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. આર્થિક સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત, ઇઝરાયલ, યુએસ અને યુનાઇટેડ આરબ અમીરાતએ સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય મંચ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર, યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન, યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્નાન અને ઇઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડ હાજર […]

ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક હરકત, વિશ્વ ચિંતામા ડુબ્યું

ઉત્તર કોરિયાની ઉશ્કેરણીજનક હરકત હવે જાપાન તરફ મિસાઇલ છોડી UNSCના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયાએ આ હરકત કરી નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ હવે ફરીથી એવી હરકત કરી છે જેને કારણે સમગ્ર વિશ્વ ચિંતામાં ડુબ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ છતાં ઉત્તર કોરિયા પરમાણુ અને બેલિસ્ટિક મિસાઇલોનું પરિક્ષણ કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ જાપાનના સાગરમાં એખ […]

ચાલબાઝ ચીન ઘરેલુ મોરચે પરાસ્ત: ગ્રોથ રેટ સરકીને 4.9% થયો

ચાલબાઝ ચીન ઘરેલુ મોરચે પરાસ્ત ગ્રોથ રેટ કડડભૂસ, ઘટીને 4.9 ટકા થયો વીજ સંકટ, સપ્લાય ચેઇનમાં નબળાઇ જેવા કારણોસર ગ્રોથ રેટ ઘટ્યો નવી દિલ્હી: ચાલબાઝ ચીન તેની વિસ્તારવાદની નીતિ અને અન્ય દેશોને પરેશાન કરવા માટે કુખ્યાત છે. જો કે ચીનની ઘરેલુ મોરચે હાલત બગડી છે. ચીનનો વિકાસ ચિંતાજનક સ્તરે તૂટ્યો છે. તેને લીધી ચીનનું અર્થતંત્ર […]

વિશ્વમાં અહીંયા મળે છે સૌથી મોંઘુ પાણી, કિંમત જાણીને તમે ચોંકી જશે

વિશ્વમાં અનેક જગ્યાએ મળે છે અતિશય મોંઘુ પાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી એક્વા ડી ક્રિસ્ટાલો ટ્રિબ્યુટો મોડિગલિયાની છે તેની કિંમત 43 લાખ રૂપિયા છે નવી દિલ્હી: પાણી જીવન છે. પાણી વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જો કે કેટલીક જગ્યાએ પાણી એટલુ મોંઘુ વેચાઇ રહ્યું છે કે જેનાથી તમારી તરસ છીપાશે નહીં, પરંતુ ખિસ્સા […]

પાકિસ્તાનના ખસ્તાહાલ, IMFએ પણ લોન આપવાની ઘસીને ના પાડી દીધી

દેવામાં ડૂબેલા પાકિસ્તાને ફરી IMF પાસે આર્થિક સહાય માંગી IMFએ 1 અબજ ડૉલરની લોન આપવાની ના પાડી હવે પાકિસ્તાન આઇએમફને મનાવવા કાલાવાલા કરી રહ્યું છે નવી દિલ્હી: દેવામાં ડૂબેલા અને સતત લોન લઇને દેશ ચલાવી રહેલા કંગાળ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વધુ એક ઝટકો આપ્યો છે. કંગાળ પાકિસ્તાનને દેશને ચલાવવા માટે IMF પાસેથી 1 અબજ […]

વિસ્તારવાદી ચીનની નવી ચાલ, જેનાથી અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ

ચીનનું વધુ એક કારનામું હવે હાઇપરસોનિક મિસાઇલો પર કામ શરૂ કર્યું તેનાથી અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ નવી દિલ્હી: ચીનને જપ નથી. હવે ચીન હાઇપરસોનિક મિસાઇલ પર કામ કરી રહ્યું છે. ચીનના આ કારનામાથી હવે અમેરિકા સહિતના દેશોની ઊંઘ ઊડી ગઇ છે. વિસ્તારવાદી ચીન હવે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધારી રહ્યું છે. એક રિપોર્ટમાં એવો […]

ભારતમાં અશાંતિ ફેલાવવાનું આતંકી સંગઠનનું કાવતરું, 200 લોકોનું હિટલિસ્ટ તૈયાર કર્યું

ભારતને ફરીથી ટાર્ગેટ બનાવવા પાક.ના આતંકી સંગઠનો સક્રિય ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે 200 લોકોનું હિટ લિસ્ટ તૈયાર કર્યું ગુપ્તચર સંસ્થાઓએ આ માહિતી આપી નવી દિલ્હી: પાકિસ્તાનના આતંકી સંગઠનો ફરીથી ભારતમાં સનસનાટી મચાવવા માટેનું ષડયંત્ર રચી રહ્યા છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ આ અંગે એલર્ટ કર્યા છે. કાશ્મીરને નિશાન બનાવીને દેશભરમાં તણાવ ઉપસ્થિત કરવાનો કારસો ઘડાઇ રહ્યો […]

ભારે બહુમતથી જીત બાદ ભારત છઠ્ઠીવાર UNHRCનું સભ્ય બન્યું

ભારત છઠ્ઠીવાર UNHRCનો સભ્ય બન્યું ભારે બહુમતીથી મળેલી જીત ભારત છઠ્ઠીવાર ભારે બહુમતીથી UNHRC માટે ફરીથી ચૂંટાઇ આવ્યું છે નવી દિલ્હી: ભારત ફરીથી હવે UNHRCનું સભ્ય બનવાનું બહુમાન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઇ છે. ગુરુવારે ભારતે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ […]

કાબૂલ સહિતના પ્રાંતોમાં છવાયો અંધારપટ, આ છે કારણ

અફઘાનિસ્તાનના કાબુલ સહિતના પ્રાંતોમાં છવાયો અંધારપટ તાલિબાનીઓને કારણે છવાયો અંધારપટ ઉઝબેકિસ્તાનથી દેશમાં વીજ પુરવઠો કેટલાક તકનિકી કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક તરફ તાલિબાનનો ખોફ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાન પણ વીજસંકટમાંથી પસાર થઇ રહ્યું છે. અફઘાનની રાજધાની કાબુલ સહિતના કેટલાક ભાગોમાં વીજળી ના હોવાને કારણે અંધારપટ છવાયો […]

પાક.મંત્રીની હાસ્યાપદ સલાહ: રોટલી ઓછી ખાશું, તો મોંઘવારી નહીં નડે

પાકિસ્તાનના મંત્રીની હાસ્યાપદ સલાહ ભોજન પર કાપ મૂકીશું તો મોંઘવારી નહીં નડે તેના આ નિવેદન પર પાકિસ્તાનીઓ પણ ભડક્યા નવી દિલ્હી: પાકિસ્તાન સતત દેવાના બોજ હેઠળ દબાઇ રહ્યું છે અને પાકિસ્તાનના ખસ્તાહાલ છે ત્યારે પાકિસ્તાનની ઇમરાન સરકારના એક મંત્રીએ મોંઘવારીથી બચવા માટે એક હાસ્યાસ્પદ સલાહ આપી છે. પીઓકે મામલાના મંત્રી અલી અમીને લોકોને એવી સલાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code