1. Home
  2. Tag "International news"

અફઘાનિસ્તાનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ, હિંદુઓએ નવરાત્રિની કરી ઉજવણી

તાલિબાન શાસનમાં પણ હરે રામ, હરે કૃષ્ણાની ગૂંજ હિંદુઓએ મંદિરમાં નવરાત્રીની ઉજવણી કરી કિર્તન અને જાગરણની સાથોસાથ ભંડારાનું પણ આયોજન નવી દિલ્હી: સમગ્ર અફઘાનિસ્તાનમાં તાલિબાનની દહેશત અને ડર છે જો કે આ વચ્ચે હિંમત અને સાહસ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના પાવન પર્વ પર કિર્તન અને જગરાતા કર્યા હતા. […]

પાક.ની નાપાક ચાલ, કાશ્મીરમાં તાલીબાનીઓને મોકલી આતંક ફેલાવવાનું કાવતરું

કાશ્મીરમાં તાલિબાની આતંકીઓને મોકલવાની ફિરાકમાં પાકિસ્તાન PoKમાં 3000 અફઘાન સીમકાર્ડ એક્ટિવ હવે અહીંયા આતંકીઓ અફઘાનિસ્તાનના સીમકાર્ડ ઉપયોગમાં લઇ રહ્યાં છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબ્જો જમાવીને તાલિબાનીઓ ત્યાં દહેશત અને ડર ફેલાવી રહ્યા છે અને નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે અને હવે તેઓ પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં આતંક ફેલાવવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર, […]

VIDEO: અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત: બે લોકોના મોતની આશંકા

અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત આ દુર્ઘટનામાં 2 લોકોના મોતની આશંકા હાલમાં તેનો વીડિયો થયો વાયરલ નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક રહેણાંક વિસ્તારમાં અચાનકથી પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ મોટી દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હોવાની આશંકા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કેલિફોર્નિયામાં આવેલા રહેણાંક વિસ્તારમાં […]

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારતની મિત્રતા પર આપ્યું આ નિવેદન

પાક.ના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ-ભારત મિત્રતા પર આપ્યું નિવેદન ઇઝરાયલના પ્રવાસ બાદ જ પીએમ મોદીએ કાશ્મીર પર નીતિ લાગૂ કરી હતી કાશ્મીરમાં સ્થિતિ ખૂબ જ બદતર છે: ઇમરાન ખાન નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતની મિત્રતા અંગે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે ઇઝરાયેલના પ્રવાસ બાદ જ વડાપ્રધાન મોદીએ વર્ષ 2019માં […]

હવે પાકિસ્તાનમાં પણ શરિયા અનુસાર શિક્ષણ પદ્વતિને લાગૂ કરવામાં આવશે

પાકિસ્તાન પણ હવે તાલિબાનના માર્ગે પાક.માં શરિયા મુજબ શિક્ષણ પદ્વતિ લાગુ કરાશે આ માટે રહમતુલ લીલ આલમીન સંસ્થાની સ્થાપના કરાઇ નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા તાલિબાનને મદદ કરતું આવ્યું છે. અફઘાનિસ્તાનના પહેલાના નેતાઓએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો. હવે આ વાત સાચી સાબિત થઇ રહી છે. તાલિબાનની જેમ હવે પાકિસ્તાન પણ શરિયા પ્રમાણે શિક્ષણ પદ્વતિ […]

NOBEL PRIZE 2021: અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારની ઘોષણા, આ ત્રિપુટીને પુરસ્કાર કરાશે એનાયત

વર્ષ 2021ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે પુરસ્કારની અડધી રાશિ ડેવિડ કાર્ડને આપવામાં આવી છે નવી દિલ્હી: વર્ષ 2021ના અર્થશાસ્ત્ર કેટેગરી માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ડેવિડ કાર્ડ, જોશુઆ એન્ગરિસ્ટ અને ગુઇડો ઇમ્બેન્સની ત્રિપુટીએ અર્થશાસ્ત્ર […]

મહિલાની બાજુમાં જ પડ્યો ઉલ્કાપિંડ અને પછી થયું કંઇક આવું…

રામ રાખે તેને કોણ ચાખે મહિલાની બાજુમાં પડ્યો ઉલ્કાપિંડ નજીવા અંતરે જીવ બચ્યો નવી દિલ્હી: એક એવી કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ અને ખરા અર્થમાં આ કહેવત સાર્થક સાબિત થઇ છે. આવી જ એક ઘટના કેનેડામાં બની છે જે તમને અચંબો પમાડશે. અહીંયા ઘરમાં સૂતેલી એક મહિલાની પથારીમાં ઉલ્કાપિંડ પડ્યો પરંતુ સદ્નસીબે […]

મલબાર કવાયતમાં અમેરિકાનું એરક્રાફ્ટ કાર્લ વિન્સન સામેલ થશે

ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે યુદ્વાભ્યાસ યોજાશે આ યુદ્વાભ્યાસમાં અમેરિકાનું પરમાણુ હથિયારોથી લેસ એરક્રાફ્ટ કાર્લ વિન્સન પણ સામેલ થશે મલબાર અભ્યાસના બીજા ફેઝમાં ભારતીય નૌકાદાળ INS રણવિજય અને INS સાતપુડાને ઉતારશે નવી દિલ્હી: ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે આગામી 12 થી 15 ઑક્ટોબર દરમિયાન સંયુક્ત યુદ્વાભ્યાસ હાથ ધરવામાં આવશે. આ યુદ્વાભ્યાસમાં […]

યુકેએ મુસાફરી નિયમો કર્યા હળવા, યુકે જતા ભારતીયોએ 10 દિવસ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

યુકે જતા ભારતીય મુસાફરોને આજથી પ્રતિબંધોમાં છૂટછાટ મળશે યુકેમાં હવે 10 દિવસના ક્વોરેન્ટાઇનની જરૂર નથી યુકેએ મુસાફરી નિયમો હળવા કર્યા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે હવે હળવો થતો જણાઇ રહ્યો છે. યુકે આજથી તેના પ્રવાસ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે સરળ હવાઇ […]

કોરોના રોગચાળા વચ્ચે વધુ એક ભયાનક બિમારીનો તોળાતો ખતરો, WHOએ આપી ચેતવણી

કોરોના રોગચાળા વચ્ચે બર્ડ ફ્લૂનો તોળાતો ખતરો આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી ચેતવણી આ અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલમાં ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે આ દરમિયાન વધુ એક રોગચાળાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ મરઘીઓમાં જોવા મળતા રોગચાળા બર્ડ ફ્લૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code