1. Home
  2. Tag "International news"

તાઇવાનનો ચીનને જડબાતોડ જવાબ: ચીન અમારું ભાવિ નક્કી ના કરી શકે

ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહી છે તકરાર ચીન તાઇવાન પર કબ્જો કરવા કરી રહ્યું છે પ્રયત્ન ચીન તાઇવાનનું ભવિષ્ય નક્કી ના કરી શકે: તાઇવાન રાષ્ટ્રપતિ નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ચીન અને તાઇવાન વચ્ચે તકરાર ચાલી રહી છે. એક તરફ ચીન જ્યારે તાઇવાન પર કબ્જો જમાવવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તાઇવાને શક્તિ […]

પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કાદિર ખાનનું 85 વર્ષની વયે નિધન

પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જન્મ ડૉ. અબ્દુલ કાદીર ખાનનું નિધન તેઓનું 85 વર્ષની વયે નિધન તેમના નિધન પર પીએમ ઇમરાન ખાને પણ વ્યક્ત કર્યો શોક નવી દિલ્હી: પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક વૈજ્ઞાનિક ડૉ, અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું છે. તેઓનું 85 વર્ષની વયે નિધન થયુ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેમની તબિયત બગડી હતી. જેને કારણે તેમને […]

બલૂચ વિદ્રોહીઓના ચીની નાગરિકો પર હુમલાથી ચીન ડર્યું, હવે ગ્વાદરને બદલે કરાચીને બનાવશે CPECનું કેન્દ્ર

બલૂચ વિદ્રોહીઓથી ચીન ફફડી ઉઠ્યું હવે CPECના મુખ્ય કેન્દ્ર તરીકે ગ્વાદરને પડતું મૂકાયું હવે તેને જગ્યાએ આ માટે કરાચીનો વિકાસ કરાશે નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ સતત હુમલો કરી રહ્યા છે. આ કારણોસર હવે ચીન ફફડી ઉઠ્યું છે. જેની એવી અસર થઇ છે કે અંતે ચીને અને પાકિસ્તાને ગ્વાદર પોર્ટને ચીન અને પાકિસ્તાન આર્થિક […]

ભારતની પ્રથમ વર્લ્ડકપ ટ્રોફીનું અધધ…કિંમતે વેચાણ, કિંમત જાણીને ચોંકી જશો

ભારતની વર્ષ 1983ની વર્લ્ડ કપ ટ્રોફીની થઇ હરાજી આ ટ્રોફી 82 લાખ રૂપિયાની કિંમતે વેચાઇ ટીમ ઇન્ડિયાની જૂની ટીશર્ટ પણ 5 હજાર ડૉલરમાં વેચાઇ નવી દિલ્હી: ભારતની વર્ષ 1983 વર્લ્ડ કપ ટ્રોફીનું વેચાણ થયું છે. એહસાન મોરાવેઝ નામની વ્યક્તિએ ભારતની વર્ષ 1983 વર્લ્ડ કપ ટ્રોફી ખરીદી છે. આ ટ્રોફી ચાંદીમાં બનાવેલી છે. હીરા ઉપરાંત તેમાં […]

રશિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 16નાં મોત, 7 ઇજાગ્રસ્ત

રશિયાના તાતારસ્તાનમાં એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત અન્ય 7 લોકો ઘાયલ નવી દિલ્હી: રશિયાના તાતારસ્તાનામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. અહીંયા એક વિમાન દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થયા હતા અને 7 ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાકીના 16 લોકોના મૃત્યુ […]

ભારતીયોનું ગ્રીનકાર્ડનું સપનું થશે સાકાર, પ્રમુખ બાઇડન ગ્રીનકાર્ડની પ્રક્રિયાને ઝડપી બનાવવા કટિબદ્વ

ભારતીયોનું ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું થશે સાકાર અમેરિકી પ્રમુખ જો બાઇડન ગ્રીન કાર્ડ પ્રોસેસ ઝડપી બનાવવા કટિબદ્વ તેનાની અસંખ્ય ભારતીયો થશે લાભાન્વિત નવી દિલ્હી: ગ્રીનકાર્ડ માટે આતુર એવા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ગ્રીનકાર્ડને લઇને વ્હાઇટ હાઉસે એક નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહેવાયું હતું કે, ગ્રીનકાર્ડની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ […]

વાંચો વિશ્વનું સૌથી મોટું નાક ધરાવતા આ તુર્કીના રહેવાસી વિશે જે ગિનીસ બૂક હોલ્ડર પણ છે

વાંચો વિશ્વના સૌથી મોટા નાક ધરાવતા વ્યક્તિ વિશે તુર્કીના રહેવાસી મેહમેટ ઓજયુરેક 3.5 ઇંચનું નાક ધરાવે છે ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેને આ માટે ખિતાબ અપાયો છે નવી દિલ્હી: આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ ચહેરો અને અલગ ચહેરાની રૂપરેખા ધરાવે છે. કોઇ વ્યક્તિની આંખો મોટી હોય છે તો કોઇ વ્યક્તિના હોઠ તો કોઇ […]

Nobel Peace Prize 2021: પત્રકાર મારિયા રેસા અને દમિત્રી મુરાટોવને નોબેલ શાંતિ પુરસ્કાર અપાશે

આ વર્ષના નોબેત શાંતિ પુરસ્કારની ઘોષણા ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવશે અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષામાં તેમના પ્રયાસો માટે આ પુરસ્કાર અપાશે નવી દિલ્હી: કેમિસ્ટ્રી, ફિઝિક્સ બાદ હવે આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારની ઘોષણા કરાઇ છે. આ વર્ષે ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત […]

ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન દુશ્મનોની જાસૂસી કરે છે, ફેસબૂકના પૂર્વ કર્મચારીનો ખુલાસો

ફેસબૂકના માધ્યમથી ચીન-ઇરાન કરે છે જાસૂસી ફેસબૂકના પૂર્વ કર્મચારીઓએ કર્યા અનેક ખુલાસા તે અમેરિકાની સુરક્ષા માટે ખતરો છે નવી દિલ્હી: ફેસબૂક કોઇને કોઇ વિવાદમાં રહેતું હોય છે ત્યારે હવે ફેસબૂકની પૂર્વ કર્મચારી અને વ્હીસલ બ્લોઅર ફ્રાંસીસ હોગેન કંપનીઓને લઇને સતત ખુલાસાઓ કરી રહી છે. હવે તેણે અમેરિકી કોંગ્રેસમાં એવો ખુલાસો કર્યો છે કે ચીન અને […]

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code