1. Home
  2. Tag "internet connectivity"

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો, ઈન્ટરનેટ સ્પીડમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટના મામલે ભારતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે અને ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આ દરમિયાન ઈન્ટરનેટ મામલે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈન્ટરનેટ સ્પીડ રેન્કિંગમાં ભારત હવે 56માં સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં મોબાઈલ પર ઈન્ટરનેટની […]

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ […]

ભારતનું ઇન્ટરનેટ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા સંલગ્ન દેશોમાં સ્થાનઃ રાજીવ ચંદ્રશેખર

દિલ્હીઃ ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શાસનનું ટેકનોલોજી આધારિત મોડેલ સફળતાપૂર્વક દર્શાવ્યું છે, ટેકનોલોજીને શાસનમાં સમાવીને લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. ટેકનોલોજી આધારિત શાસનમાં વિકાસ માટે ભારત સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે ભાગીદારી કરવા તૈયાર છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code