1. Home
  2. Tag "internet"

હરિયાણાના 14 વર્ષના આ બાળકે ઈન્ટરનેટનો કર્યો સદઉપયોગઃ  4 મહિનામાં  18 લાખની કરી કમાણી 

હરીયાણામાં 14 વર્ષના બાળકે મસ્તી મલ્તીમાં 18 લાખ કમાયા ઈન્ટરનેટના માધ્યમથી 4 મહિનામાં 18 લાખની કમાણી કરી દિલ્હીઃ- આજકાલના બાળકો સતત ઈન્ટરનેટની લતમાં સપડાયા છે, સવારે ઉઠતાની સાથે જ ફોન લઈને બેસવું કે રાત પડે ત્યા સુધી સતત ફોનમાં ગેમ રમવી જેવું કામ કરતા હોય છે ત, જો કે કેટલીક વેબસાઈટ એવી પણ છે જે […]

દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થાય છે ભારતીય સ્માર્ટફોન વપરાશકારોને

દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો પણ વપરાશ વધ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ ડેટા દુનિયાનમાં સૌથી સસ્તો છે. જેથી અમેરિકા અને ચીન કરતા વધારે લોકો ભારતમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ભારતમાં એક જીબી ડેટા એક કિલો લોટ કરતા પણ ઓછી કિંમતે વપરાશકારોને મલે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ માત્ર 11 રૂપિયામાં જ વપરાશકારોને એક […]

ગુજરાતઃ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ઈન્ટરનેટની સુવિધા માટે ગ્રાન્ટની ફાળવણી

અમદાવાદઃ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. વિવિદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે કોમ્પુટર લેબની સુવિધાઓ ઉભી કરાઈ છે. તેમજ ઈન્ટરનેટ સુવિધા પુરી પડવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની 6 હજાર 880 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઈન્ટરનેટની સુવિધા […]

ચીનનું ઇન્ટરનેટ રેગ્યુલેટર હવે એલ્ગોરિધમ્સને પણ નિયંત્રિત કરશે

ચીનનું ઇન્ટરનેટ રેગ્યુલેટર હવે આ કામ કરશે હવે તે એલ્ગોરિધમ્સને પણ નિયંત્રિત કરશે ઇન્ટરનેટ ક્ષેત્રમાં આ એક નવીનતમ પહેલ છે નવી દિલ્હી: ચીન હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. ચીનની ઇન્ટરનેટ રેગ્યુલેટર દેશની ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સને નિયંત્રિત કરશે. ઇન્ટરનેટ ક્ષેત્રમાં આ એક નવીનતમ પહેલ છે. આ પદ્વતિ દ્વારા કંપનીઓ […]

શું તમને ખબર છે? ફોનમાં સેટિંગ્સને ચેન્જ કરીને ઈન્ટરનેટની સ્પીડ વધારી શકાય છે

ફોનમાં ઈન્ટરનેટની વધારી શકાય છે સ્પીડ સેટિંગ્સમાં જઈને કરો આ બદલાવ એપીએન હાઈસ્પીડ હોવું જરૂરી છે મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ જો ઓછી હોય તો તે આજકાલ લોકોને ગમતું નથી, લોકોને હવે ઝડપી ઈન્ટરનેટની આદત પડી ગઈ છે. કેટલાક લોકોને હજુ પણ વધારે સ્પીડમાં ઈન્ટરનેટ આવે તેવું કરવું હોય છે તો હવે સેટિંગ્સમાં જઈને કેટલાક ચેન્જ કરવાથી […]

ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી, 16 રાજ્યોની 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે

ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે […]

ઈન્ટરનેટના સસ્તા દરમાં ભારત સમગ્ર વિશ્વમાં 28મા સ્થાન પર – સૌથી સસ્તું ઈન્ટરનેટ ઈઝરાયેલમાં

સસ્તુ ઈન્ટર ધરાવતો ભારત 28મો દેશ આ બાબતે ઈઝરાયલ સૌથી સસ્તુ પ્રથમ સ્થાન પર દિલ્હી – ભારત  વિશ્વનો એવો દેશ બન્યો છે કે જ્યા સૌથી સસ્તુ ઈન્ટરનેટ સેવા આપવા બાબતે 28મો ક્રમે જોવા મળે છે,ત્યારે સવાલ એ છે કે જ્યારે ઈન્ટરનેટના દર બાબતે ભારત 28મા સ્થાને છે તો પ્રથમ કોણ હશે, તો સમગ્ર વિશ્વમાં જ્યા […]

હરિયાણાના કેટલાક જીલ્લાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ -આ આદેશ સામે કોર્ટમાં અરજી દાખલ

હરિયાણાન કેટલાક જીલ્લાઓમાં પણ ઈન્ટરનેટ સેવા બંધ સેવા બંધ કરવાના આદેશ સામે કોર્ટમાં અરજી કરાઈ દિલ્હીઃ- સમગ્ર દિલ્હી સહિતના વિસ્તારોમાં ખેડૂત આંદાલન ઉગ્ર બન્યું છે, અનેક ભીડભાળ વાળી જગ્યાઓ એ સરકાર એ ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે,ત્યારે હરિયાણા સરકારે ઇન્ટરનેટ સેવાઓ એસએમએસ સેવાઓ અને તમામ ડોંગલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. […]

ગૃહમંત્રાલયનો આદેશ – 31 જાન્યુઆરી સુધી દિલ્હીની સીમાઓ પર ઈન્ટરનેટ સુવિધા રહેશે બંધ

દિલ્હીમાં આવતી કાલ સુધી ઈન્ટરનેટ સેવાઓ સીમા પર રહેશે બંઘ વધતી ભીડને લઈને લેવાયો નિર્ણય કોઈ ઘટના ન ઘટે તે માટે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરાઈ દિલ્હીઃ- દિલ્હી પોલીસે 6 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની પુનરાવૃત્તિ અટકાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ -1 પર ખોદકામ શરૂ કર્યું છે. આ ખાઈ સિંઘુ બોર્ડર પર કરવામાં આવી રહી છે […]

ડિજિટલ ભારત અભિયાન – રેલ વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક હજાર દિવસમાં દરેક ગામ સુધી પહોંચશે

ડિજિટલ ભારત અભિયાન  રેલ વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચશે દરેક ગામના સિમાડે એક હજાર દિવસમાં દરેક ગામને મળશે આ સુવિધા દિલ્હીઃ-ડિજિટલ ઇન્ડિયા હેઠળ ઇન્ટરનેટ સુવિધામાં પણ ઉપલબ્ધ થશે. એટલે કે, જ્યાં મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ ન થયાં હોય ત્યાં બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. રેલ્વેની રેલ્વે કંપનીએ આખી યોજના તૈયાર કરી છે. દિલ્હીના ગ્રામીણ વિસ્તારો સહિત દેશભરમાં કેબલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code