1. Home
  2. Tag "Interpol"

ભારતઃ ઈન્ટરપોલે એક વર્ષમાં ભાગેડુઓ સામે 100 રેડ કોર્નર નોટિસ જારી કરી

10મી ઈન્ટરપોલ લાયઝન ઓફિસર કોન્ફરન્સ યોજાઈ 2024માં 19 વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવાયાં નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદે જણાવ્યું હતું કે ઇન્ટરપોલે 2023માં ભારતની વિનંતી પર 100 રેડ નોટિસ જારી કરી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. ઉપરાંત, વિશ્વભરના પોલીસ દળોને તેમના અધિકારક્ષેત્રમાં ભાગેડુઓને અટકાયતમાં લેવા માટે કહેવામાં […]

‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ઈન્ટરપોલના અધ્યક્ષ અને સીબીઆઈના ડાયરેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું હતું કે, ‘સીમા પારના આતંકવાદ’ સામે લડવા માટે ‘ક્રોસ બોર્ડર કોઓપરેશન’ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય ગૃહ […]

ઈન્ટરપોલના ઈનપુટ બાદ સીબીઆઈએ સમગ્ર દેશમાં 56 સ્થળો ઉપર દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ ચાઈલ્ડ સેક્સ્યુઅલ પોર્નોગ્રાફીના મામલામાં સીબીઆઈ દ્વારા 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા. સીબીઆઈએ આ કાર્યવાહીને ‘ઓપરેશન મેઘદૂત’ નામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરપોલ પાસેથી માહિતી મળતા એકશનમાં આવેલી સીબીઆઈએ સાગમટે દરોડા પાડ્યાં હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આવી અનેક ગેંગની ઓળખ કરવામાં આવી છે જે માત્ર ચાઈલ્ડ […]

ચીન હવે WHO અને ઇન્ટરપોલને કાબૂમાં કરવા રચી રહ્યું છે ષડયંત્ર: રિપોર્ટ

બ્રિટનની એક સંસદીય પેનલે કર્યો દાવો ચીન WHO અને ઇન્ટરપોલ જેવી સંસ્થાઓને કાબૂમાં કરવા મથી રહ્યું છે આ રિપોર્ટને વિદેશ નીતિ પર કામ કરનારા 11 સાંસદોએ તૈયાર કર્યો છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અને વિશ્વભરમાં પોતાની ધાક જમાવવા માટે કુખ્યાત છે ત્યારે હવે ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પોતાના […]

ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના બીજા 47 અધિકારીઓ વિરુદ્વ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ઇન્ટરપોલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત 48 અધિકારીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી ઇરાને તેના અધિકારી સુલેમાનીની હત્યાના સંદર્ભમાં ઇન્ટરપોલ પાસે ટ્રમ્પ વિરુદ્વ નોટિસ કાઢવાની માગ કરી હતી ઇરાનનું માનવું છે કે ટ્રમ્પે સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ […]

ભારતમાં આગામી દિવસોમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધશે: ઇન્ટરપોલ

કોરોના કાળ દરમિયાન સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું આગામી દિવસોમાં પણ સાયબર ક્રાઇમ વધે તેવી ઇન્ટરપોલની ચેતવણી દુનિયામાં દર વર્ષે 24 અબજ ડોલરની રકમ હેકર્સને ખંડણી માટે અપાય છે લિઓન: કોરોના કાળ દરમિયાન ડિજીટલ વ્યવહારોનો વ્યાપ વધ્યા બાદ સાયબર ક્રાઇમનું પણ પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં પણ વિશ્વભરમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ વધશે તેવી આશંકા ઇન્ટરપોલે વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code