1. Home
  2. Tag "investigation"

દેશમાં 24 જેટલી ચાઈનીઝ લોન એપ સામે ઈડી અને સીઆઈડી ક્રાઈમ કરશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. […]

આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલાના બનાવોથી સરકાર ચિંતિત, એસઆઈટીની કરી રચના

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓની તોડફાડના બનાવો વધતા સરકાર હરકતમાં આવી છે. તેમજ આવા બનાવોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સિટ)ની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરો ઉપર હુમલો અને મૂર્તિઓની તોડફાડના બનાવોમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં આવા 25 બનાવો સામે આવ્યાં […]

મોબાઈલ એપ મારફતે લોન આપવાના કૌભાંડમાં ચીન કનેકશન ખૂલ્યું

મુંબઈઃ મોબાઈલ એપ મારફતે કોરોનાકાળમાં આર્થિક સંકળામણમાં ફલાયેલા લોકોને લોન આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં ચીનની સંડોવણી બહાલ આવી છે. સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપતી આવી કેટલીક મોબાઈલ એપનું સર્વર ચીન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ કરતી તેલંગાણા પોલીસે લોન કૌભાંડ સાથે સંકળાયેલી લગભગ 158 જેટલી એપ્લિકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code