1. Home
  2. Tag "Investors"

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

શેરબજારમાં થનારી આવક ઉપર ટેક્સ વધતા રોકાણકારો નિરાશ, શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

નવી દિલ્હીઃ દિવસભર જોરદાર ઉતાર-ચઢાવ જોયા બાદ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં શેરબજારની કમાણી પર ટૂંકા ગાળાના મૂડી લાભ અને લાંબા ગાળાના મૂડી લાભ કર વધારવાનો નિર્ણય લેતાની સાથે જ બજાર સપાટ પડી ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. જો કે બજારે નીચલા […]

લોકસભાની ચૂંટણીમાં કોની જીતની આશા રાખી રહ્યાં છે, શેરબજારના રોકાણકારો

ભાજપા બહુમતી સાથે જીતે તો બજારમાં તેજી જોવા મળશે ભાજપાનું જીતનું અંતર ઘટે તો પણ બજારને અસર કરશે બજારમાં થોડા સમય માટે અસ્થિરતા જોવા મળવાની ભીતિ વિપક્ષ જીતે તો બજારમાં ભારે કડાકોની ચિંતા દેશમાં લોકસભાની ચૂંટણીનું સાત તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે સાતમા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું છે. હવે દેશની જનતા પણ […]

વિદેશી પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોનું ભારતીય શેરબજારમાં મોટા પાયે રોકાણ

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદારો તરીકેની તેમની ભૂમિકા ફરી શરૂ કરી છે, જે એપ્રિલમાં તેમની વેચાણની ગતિથી બદલાવ દર્શાવે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 3 મે સુધી ભારતમાં રૂ. 1,156 કરોડની ઇક્વિટી ખરીદી હતી.   એપ્રિલમાં, FPIs ભારતીય શેરોમાં ચોખ્ખા વેચાણકર્તા […]

તેજી સાથે શરૂઆત બાદ BSEમાં 733 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોના 4 લાખ કરોડ ધોવાયાં

મુંબઈઃ સારી શરૂઆત બાદ ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ 732.96 (0.98 ટકા) પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 172.33 એટલે કે 0.76 ટકા ઘટાડા સાથે 22,475.85 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. શુક્રવારે સવારે ભારતીય શેરબજારમાં મજબુતી જોવા મળી હતી. જો કે, બાદમાં બીએસઈ […]

ભારતીય શેર બજાર વેચવાલીને પગલે લાલ નિશાન સાથે બંધ રહ્યું, રોકાણકારોના 71000 કરોડનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં મંગળવારે વ્યવસાયી સત્ર નિરાશાજનક રહ્યું હતું. રોકાણકારોની વેચવાલીને પગલે ભારતીય શેર બજાર લાલ નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે ટ્રેડમાં આઈટી અને એફએમસીજી સ્ટોક્સમાં સૌથી વધાટો થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં પણ નફાની વસુલાત જોવા મળી હતી. આજે બજાર બંધ થયું ત્યારે બીએસઈ સેંસક્સ 195 પોઈન્ટના ઘટાડા સાથે 73677 […]

સહારા રિફંડનું ટ્રાન્સફર આજથી શરૂ,112 રોકાણકારોને 10-10 હજાર રૂપિયા મળ્યા

દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ મારફતે સહારા ગ્રૂપ ઑફ કોઓપરેટિવ સોસાયટીઝના ખરા  થાપણદારોને ભંડોળનાં હસ્તાંતરણનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા રાજ્યમંત્રી બી.એલ.વર્મા, સુપ્રીમ કૉર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડી, સહકારિતા મંત્રાલયના સચિવ જ્ઞાનેશ કુમાર, રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે નિયુક્ત ચાર વરિષ્ઠ અધિકારીઓ […]

શેરબજાર- છેલ્લા 9 વર્ષમાં રોકાણકારોને થયો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો

ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો રોકાણકારોને થયો ફાયદો 20 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મુંબઈ : તે વાતમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે અંદાજે એક દશકમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. દેશમાં શેરબજારમાં જે રીતે તેજી આવી છે તેનાથી મોટાભાગના લોકોને મોટી સંખ્યામાં લોકોને ફાયદો થયો છે. આવામાં જો આંકડા પર […]

સેબીએ પાનકાર્ડ અને આધારકાર્ડને લઈને રોકાણકારોને આપી સૂચના

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી […]

ભારતીય શેરબજારમાં કડાકો, રોકાણકારોની સંપત્તિમાં લગભગ 7 લાખ કરોડનું ધોવાણ

મુંબઈઃ ભારતીય શેરબજારના રોકાણકારો માટે સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર બ્લેક મન્ડે સાબિત થયું હતું. અમેરિકા સહિતના યુરોપિયન દેશોના મંદી અને મોંઘા દેવાના કારણે સ્થાનિક વિદેશી રોકાણકારો સતત પ્રોફિટ બુક કરી રહ્યા છે, જેના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1,000 પોઈન્ટ અને નિફ્ટી 350 પોઈન્ટ ગગડી ગયો હતો, જેના કારણે રોકાણકારોમાં કચવાટ જોવા મળ્યો હતો. માર્કેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code