IPL પ્રસારણના ટીવી તથા ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડથી વધુમાં વેચાયા
આઈપીએલ પ્રપસારણના રાઈટ્સ વેચાયા 44 હજાર કરોડથી પણ વધુમાં રાઈટ્સ વેચાયા દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી પાંચ સીઝન એટલે કે 2023 થી 2027 માટે ભારતીય ખંડના ટીવી અને ડિજિટલ મીડિયા અધિકારો વેચવામાં આવી ચૂક્યા છે.ન્ડિયન પ્રીમિયર લીગની 2023થી 2027 સીઝન માટે નવા બ્રોડકાસ્ટર મળી ગયા છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ […]