1. Home
  2. Tag "IPO"

દેશની સૌથી મોટી કોમર્શિયલ રિયલ એસ્ટેટ કંપની લાવશે IPO: રિપોર્ટ

મુંબઈ: દેશમાં જે રીતે શેર માર્કેટ આગળ વધી રહ્યું છે તેને લઈને હવે લોકો શેરમાર્કેટમાં રૂપિયા વધારે રોકલા લાગ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં શેર્સમાં રોકાણ કરનાર વર્ગની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. લોકો શેરમાર્કેટને અત્યારે પોતાની એક્સ્ટ્રા ઈન્કમ તરીકે પણ જોઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. આવામાં […]

માર્કેટ વોલેટિલિટી વચ્ચે પણ ઇક્વિટી ફંડોએ 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુનું રોકાણ કર્યું

ડિસેમ્બર દરમિયાન ઇક્વિટી ફંડોએ 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુ રોકાણ કરાયું મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી માર્કેટમાં રૂ. 17000 કરોડથી વધુ રોકાણ કરાયું આ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ.35,500 કરોડ મૂલ્યોના શેર્સ વેચ્યા હતા નવી દિલ્હી: શેરબજારમાં પ્રવર્તિત વોલેટાલિટી વચ્ચે પણ ગત વર્ષે ડિસેમ્બર મહિના દરમિયાન ઇક્વિટી ફંડો દ્વારા 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુ રોકાણ કરવામાં […]

આવી રહ્યો છે આ વર્ષનો પ્રથમ IPO, AGS Transact Technologiesનો IPO આ તારીખે ખુલશે

નવા વર્ષે આવી કમાણીની પહેલી તક 19 જાન્યુઆરીએ ખુલશે આ વર્ષનો પ્રથમ આઇપીઓ AGS Transact Technologies આ IPO લઇને આવી રહી છે નવી દિલ્હી: વર્ષ 2022 પણ 2021ની જેમ IPOથી ભરપૂર રહેવાનું છે. અનેક IPO આ વર્ષે આવી રહ્યા છે ત્યારે વર્ષનો પ્રથમ IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર AGS Transact Technologies આ […]

IPO પહેલા LICની આવક મોટા પાયે ઘટી, નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો

આઇપીઓ પૂર્વે LICની આવક ઘટી નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો અન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ આવક વધી નવી દિલ્હી: આ વર્ષે ભારતનો સૌથી મોટો IPO એટલે કે LICનો IPO આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન LICનો IPO આવે તેવી સંભાવના છે ત્યારે આ પૂર્વે LICની આવકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં LICની નવી બિઝનેસ […]

જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં IPOથી કંપનીઓ રૂ.44,000 કરોડ એકત્ર કરશે

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રહેશે આઇપીઓનો ધમધમાટ કંપનીઓ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન IPOથી રૂ. 44,000 કરોડ એકત્ર કરશે અનેક કંપનીઓ આ ત્રિમાસિક ગાળામાં પોતાના આઇપીઓ લાવશે નવી દિલ્હી: વિતેલુ વર્ષ એટલે કે વર્ષ 2021 IPO માર્કેટ માટે શાનદાર રહ્યું હતું અને IPO મારફતે વિક્રમી રૂ. 1.2 લાખ કરોડનું ભંડોળ એકત્ર કર્યા બાદ ચાલુ જાન્યુઆરીથી […]

વેલ્યુએશન: LIC પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ, પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે

IPO પહેલા LICનું વેલ્યુએશન કરાયું કંપની પાસે 463 અબજ ડૉલરની સંપત્તિ આ સંપત્તિ પાકિસ્તાનની કુલ GDP કરતાં પણ વધારે નવી દિલ્હી: આ વર્ષે રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તેવા LICનો IPO આવવાનો છે ત્યારે IPO લોંચ થાય તે પહેલા તેની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કંપનીની કુલ સંપત્તિ 463 અબજ ડોલર છે જે […]

LIC આઇપીઓમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરશે

LICના આઇપીઓ અંગ મોટા સમાચાર બહુ ઝડપથી LIC સેબીમાં ડ્રાફ્ટ પેપર જમા કરાવશે એલઆઇસીના આઇપીઓનું કદ 1 લાખ કરોડ હશે નવી દિલ્હી: રોકાણકારો જેની લાંબી સમયથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે LICનો આઇપીઓ આ વર્ષે માર્કેટમાં આવે તેવી શક્યતા હવે પ્રબળ બની છે. તેનું કારણ એ છે કે તાજેતરના સમાચાર પ્રમાણે LIC પોતાના પ્રસ્તાવિત આઇપીઓ […]

આ વર્ષે પણ IPO માર્કેટ રહેશે છલોછલ, માર્ચના ત્રિમાસિક ગાળામાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે

નવા વર્ષે પણ રહેશે IPOનો ધમધમાટ માર્ચ ક્વાર્ટરમાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે વર્ષ 2021માં 63 આઇપીઓ આવ્યા હતા નવી દિલ્હી: ગત વર્ષે આઇપીઓ માર્કેટ 63 જેટલા આઇપીઓથી  છલોછલ રહ્યું હતું ત્યારે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં IPO આવી રહ્યા છે ત્યારે રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેલી છે. આગામી માર્ચના ત્રિમાસિક ગાળામાં લગભગ બે ડઝન […]

વર્ષ 2022માં પણ આઇપીઓ માર્કેટમાં રહેશે ધમધમાટ, 2 લાખ કરોડના ઇશ્યૂથી બજાર છલકાશે

વર્ષ 2022 પણ આઇપીઓથી રહેશે છલોછલ બે લાખ કરોડના ઇશ્યૂ બજારને છલકાવશે વર્ષ 2021 જેટલા આઇપીઓ 2022માં પણ આવશે નવી દિલ્હી: વર્ષ 2021માં આઇપીઓ માર્કેટ 65 જેટલા પબ્લિક ઇશ્યૂથી છલોછલ રહ્યું હતું. જેમાં રોકાણકારોએ કેટલાક આઇપીઓમાં તગડી કમાણી કરી હતી. છેલ્લા એક વર્ષના સમયગાળામાં કંપનીઓએ આઇપીઓ મારફતે 1.35 લાખ કરોડ એકત્ર કર્યા તા. વર્ષ 2022માં […]

હવે વોટ્સએપથી પણ IPO ભરી શકાશે, લોંચ થઇ છે આ સેવા

હવે વોટ્સએપથી પણ આઇપીઓ ભરી શકાશે અપસ્ટોક્સના માધ્યમથી વોટ્સએપથી આઇપીઓ ભરી શકો છો અપસ્ટોક્સે તેના ગ્રાહકો માટે આ સેવા લોંચ કરી નવી દિલ્હી: હવે તમે ઇન્ટરનેટ બેન્કિંગ, આઇપીઓ ફોર્મ ઉપરાંત હવે વોટ્સએપના માધ્યમથી પણ આઇપીઓ ભરી શકશો. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox આઇપીઓ માટે અરજી કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code