આ વર્ષે પણ IPO માર્કેટ રહેશે છલોછલ, માર્ચના ત્રિમાસિક ગાળામાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે
નવા વર્ષે પણ રહેશે IPOનો ધમધમાટ માર્ચ ક્વાર્ટરમાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે વર્ષ 2021માં 63 આઇપીઓ આવ્યા હતા નવી દિલ્હી: ગત વર્ષે આઇપીઓ માર્કેટ 63 જેટલા આઇપીઓથી છલોછલ રહ્યું હતું ત્યારે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં IPO આવી રહ્યા છે ત્યારે રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેલી છે. આગામી માર્ચના ત્રિમાસિક ગાળામાં લગભગ બે ડઝન […]