APSEZના નાણાંકિય વર્ષ 2022ના 9 માસનાં પરિણામો કાર્ગો વોલ્યુમમાં 22 ટકાની વૃધ્ધિ અને કુલ આવકમાં 35 ટકાનો વધારો
22 ટકાની વૃધ્ધિ સાથે 212 MMTનું કુલ કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું. ઓલ ઈન્ડિયા કાર્ગોમાં બજાર હિસ્સો 350 bps વધીને1% થયો કન્ટેનર સેગમેન્ટમાં 189 bps ના વધારા સાથે બજાર હિસ્સો વધીને2% થયો કોન્સોલીડેટેડ રેવન્યુ રૂ.12,089 કરોડ- 35 ટકાની વૃધ્ધિ કોન્સોલીડેટેડ એબીટા રૂ. 7,428 કરોડ -29 ટકાની વૃધ્ધિ પોર્ટ એબીટા રૂ.6,876 કરોડ- 27 ટકાની વૃધ્ધિ સરગુજા રેલ […]