1. Home
  2. Tag "ips"

ભૂપેન્દ્ર પટેલે સત્તા સંભાળતા હવે ફરીવાર આઈએએસ અને આઈપીએસની બદલીઓનો ગંજીપો ચીપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. ભલે એકજ પક્ષની સરકાર હોય પણ જ્યારે સરકારનો મુખ્યયા બદલાય ત્યારે પોતાના પસંદના અધિકારીઓને યોગ્ય સ્થાને મુકાતા હોય છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા પછી પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈના કાર્યાલયમાં ફરજ બજાવતા અશ્વિનીકુમાર એમ. કે. દાસ અને ડી. એચ. શાહ […]

ગુજરાતના IPSની સાગમટે બદલીઓની ફાઈલ તૈયાર, પોલીસ કમિશનરો પણ બદલાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલીઓ બાદ પોલીસ અધિકારીઓની બદલીઓની ફાઈલ તૈયાર કરવામાં આવી હતી પણ અમદાવાદની રથયાત્રાને લીધે બદલીઓ કરવામાં આવી નહતી. ત્યારબાદ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઊજવણીના કાર્યક્રમોમાં સરકાર વ્યસ્થ બની હતી. હવે પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપીથી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી […]

ગુજરાતના પૂર્વ DGP એસ.એસ.ખંડવાવાલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના બન્યા નવા ચીફ

અમદાવાદઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલનો આગામી દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. દરમિયાન બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના નવા ચીફ તરીકે ગુજરાતના પૂર્વ પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીસીસીઆઈના એન્ટી કરપ્શન યુનિટના ચીફ અજીતસિંહનો કાર્યકાળ 31મી માર્ચના રોજ પૂર્ણ થઈ ગયો હતો. જેથી નવા ચીફ તરીકે […]

ઋષિકુમાર શુક્લા બન્યા સીબીઆઈના નવા ચીફ

1983 બેચના આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા નિદેશક બનાવવામાં આવ્યા છે. ઋષિકુમાર શુક્લાના નામ પર સિલેક્ટ કમિટીએ મંજૂરીની મ્હોર લગાવી દીધી છે. આ સિલેક્ટ કમિટીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં સૌથી મોટા વિપક્ષ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે સામેલ હતા. મહત્વપૂર્ણ છે કે સિલેક્ટ કમિટીની મંજૂરીની મ્હોર બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code