સ્માર્ટફોનથી બાળકોના IQ સ્તરને થાય છે અસરઃ એક અભ્યાસમાં કરાયો દાવો
અધુરા માસે જન્મેલા બાળકોને વધારે થાય છે અસર બાળકો ધ્યાન કેન્દ્રીય કરી શકતા નથી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ મોટાભાગના દેશોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન પુરુ પાડવામાં આવે છે. જો કે, આ આધુનિક ઉપકરણોને કારણે બાળકોન આઈક્યુ સ્તરને ગંભીર અસર થતી હોવાનો એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. તેમજ અભ્યાસમાં દાવો કરાયો છે કે, આ બાળકો ધ્યાન […]